જામનગરમાં નવાગામ ઘેડ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી અને ડિપ્લોમા કોમ્પ્યુટર ઇજનેર એવી એજ્યુકેટેડ પરણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ, સાસુ, સસરા, તેમજ નણંદે વિના કારણે ત્રાસ…
View More જામનગરમાં લગ્નના દિવસે પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદજામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધા
જામનગર માં કાલાવડ નાકા બહાર રહેતા અને ઓટો બ્રોકર તરીકેની પેઢી ચલાવતા મોહમ્મદભાઈ દોસ્તમહમદભાઈ શમાએ કાર ના વેચાણ ના બહાને પોતાની પાસેથી રૂૂપિયા બે લાખ…
View More જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધાજામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસફેકશન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ – 2 ,2025 માં 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર…
View More જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમજામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે…
View More જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યાભાવનગરના કોન્સ્ટેબલે ચાલુ ફરજે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યો
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં…
View More ભાવનગરના કોન્સ્ટેબલે ચાલુ ફરજે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યોગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈ
ગોંડલ પંથક માં જાણે છેતરપીંડી ની મોસમ ખીલી હોય રોજબરોજ પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઈ રહીછે.જેમાં એકનો વધારો થયો છે. ગોંડલના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં…
View More ગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈવિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડ
બાળકી સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી ત્યારે માતા-પિતાને શંકા ગઇ, ચોકલેટ આપીને પૂછ્યું ને હકીકત બહાર આવી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક…
View More વિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડમોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા પ્રોજેક્ટને વેગ મળશે મોરબી શહેર તથા જિલ્લાનો સમતોલ વિકાસ થાય તેના માટે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ…
View More મોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તજામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી…
View More જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદપોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ
આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…
View More પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ