150 માર્કની બે કલાકની પરીક્ષાના નવા નિયમો જાહેર કરતી સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી…
View More હવેથી વર્ગ-3ની ભરતી માટે કમ્બાઇન્ડ સ્પર્ધાત્મક પરીક્ષાજામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ સોમવારથી ત્રણ દિ’ રદ
અમદાવાદ ડિવિઝનના અમદાવાદવિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…
View More જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ સોમવારથી ત્રણ દિ’ રદધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાત
દૈનિક વીડિયો રેકોર્ડિંગ ડીવીડી ફોર્મટમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવા આદેશ ગુજરાતભરમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂૂ થવાની છે, ત્યારે ગુજરાત…
View More ધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાતબગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!
રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ આજે સમાજની રાજકીય અને સામાજિક એકતાના મંચની સાથે સાથે નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો…
View More બગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!વસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘ
રાજ્યમાં એપ્રિલ-2026થી શરૂૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે શિક્ષકોની વ્યાપક ભાગીદારી રહેતી હોવાથી, તેમની સુરક્ષા અને…
View More વસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘજન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે, મનપામાં પ્રારંભ
2019 પહેલાના તમામ જન્મના દાખલાઓમાં સિંગલ પેરેન્ટસના નિયમની અમલવારી શરૂ મૃતક વ્યક્તિના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક વૈકલ્પિક ગણાશે સરકાર દ્વારા જન્મ-મરણના…
View More જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે, મનપામાં પ્રારંભAir Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહી
યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીની આગાહીને કારણે એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરી માટે ન્યુ જર્સીના નેવાર્ક જતી અને જતી બધી…
View More Air Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહીઅમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય મૂળના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી છે.…
View More અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડજેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નામચીન મહિલા પાસેથી રૂા.24 હજારનો ગાંજો કબજે કર્યો હતો. મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને વેચાણ…
View More જેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈમોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
ઘૂટું નજીક આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. બનાવની…
View More મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત