જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 ઊંટની જેતપુર-શાહપુર વીજ લાઈન…
View More જૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યુંત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખી
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી…
View More ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખીજામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1થી 11 દિવસ માટે આયોજિત થનારા શ્રાવણી લોકમેળાના પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. અગાઉ કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર…
View More જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવકજામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ નજીકથી રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…
View More જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયોજામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજી
જામનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ વર્ષ 2023થી 2025 દરમિયાન શહેરમાંથી કબ્જે કરવામાં આવેલા અને માલિકોને વાહનો છોડાવવા માટે નોટિસ આપવા…
View More જામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજીમને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરના સમલિંગી સંબંધોથી સિલેક્શન પ્રક્રિયા બદલવી પડી
ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન અને ભારતની મહિલાઓ માટેની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ગુજરાત જાયન્ટ્સ ટીમ વતી રમી ચૂકેલી ઍશ્ર્લેઇ ગાર્ડનર ક્રિકેટ…
View More ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરના સમલિંગી સંબંધોથી સિલેક્શન પ્રક્રિયા બદલવી પડીડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં ડેવિડ વોર્નરને 1 લાખનો દંડ
પોલિસને જોઇ ડ્રાઇવર બદલવા કોશિશ કરી હતી એક તરફ જાહેરાત કરવામાં આવી હતી કે ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નર ભારતના ઑલરાઉન્ડ-લેજન્ડ યુવરાજ સિંહ તેમ જ…
View More ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં ડેવિડ વોર્નરને 1 લાખનો દંડભારત સામેની હારથી પાકિસ્તાન હોકી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું
ભારતે ગઈ કાલે અહીં પાકિસ્તાન ને મેન્સ હોકીના એફઆઇએચ વર્લ્ડ કપમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં 5-3થી પરાસ્ત કરીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. ગ્રૂપ-ડીમાંથી ભારત અને…
View More ભારત સામેની હારથી પાકિસ્તાન હોકી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયુંમારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, કંગનાનો બાબા રામદેવને જવાબ
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ’ગટર જનરેશન’ મુદ્દે શરૂૂ થયેલો વિવાદ હવ વ્યક્તિગત ટિપ્પણીઓ સુધી પહોંચી ગયો છે.…
View More મારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, કંગનાનો બાબા રામદેવને જવાબ