દીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેત

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને દિવાળી દરમિયાન ફટાકડા પરના નિયંત્રણો અમુક હદ સુધી હળવા કરી શકાય છે કે કેમ તેની તપાસ…

View More દીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેત

સ્પીકરના જૂતામાં પગ મૂકી ન શકીએ: સુપ્રીમ, શિંદે જૂથને ગેરલાયક ઠરાવવા મામલે જવાબ

સુપ્રીમ કોર્ટે બુધવારે શિવસેના (UBT) ની દલીલ સાથે અસંમત થયા કે એકનાથ શિંદેના જૂથમાં જોડાનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે તે સ્પીકરના…

View More સ્પીકરના જૂતામાં પગ મૂકી ન શકીએ: સુપ્રીમ, શિંદે જૂથને ગેરલાયક ઠરાવવા મામલે જવાબ

મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઈના ન્હાવા શેવા પોર્ટ નજીક ક્ધટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS)માંથી આશરે ₹300 કરોડની કિંમતનું 55 કિલો મેથેમ્ફેટામિન જપ્ત કરાયું છે. આ કાર્યવાહીથી અફઘાનિસ્તાનના કંધારમાં આધારિત અને…

View More મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત

ઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ઈકોનોમિક ડી-ડે તરીકે વર્ણવ્યું, જે ઈરાન વિરુદ્ધ આર્થિક…

View More ઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પ

RSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલત

    ધાર્મિક સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરતી યુએસ સલાહકાર સંસ્થાના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને યુએસ સરકારને…

View More RSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલત

અમે વંદે માતરમ્ના બે જ સ્તવન ગાઇશું: કોંગ્રેસની જાહેરાત

1937માં કારોબારીના ઠરાવનું અનુસરણ ચાલુ રહેશે: પક્ષની બેઠકમાં પેપરલીક, અયોધ્યા ચોરી મુદ્દે અભિયાન છેડવા નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બુધવારે યોજાયેલી બેઠકમાં પાર્ટીએ વંદે માતરમ…

View More અમે વંદે માતરમ્ના બે જ સ્તવન ગાઇશું: કોંગ્રેસની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમ-2ના 50% વિદ્યાર્થીઓ નાપાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.21થી 30 એપ્રિલ દરમિયાન બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 17,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ગઈકાલે 18 ઓગસ્ટના…

View More સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમ-2ના 50% વિદ્યાર્થીઓ નાપાસ

રાણપુરના ખસ ગામે વાડીના શેઢા પાસે ખુલ્લા તારમાં વીજશોર્ટ લાગતા બે યુવકોના મોત

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક કમકમાટી ઘટના બની છે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં અળવ ગામના માર્ગે વાડીના શેઢા પાસે ધાતુના ખુલ્લા તારમાં ઇલેક્ટ્રિક વીજશોર્ટ…

View More રાણપુરના ખસ ગામે વાડીના શેઢા પાસે ખુલ્લા તારમાં વીજશોર્ટ લાગતા બે યુવકોના મોત

મોરબી પંથકના મીઠા ઉદ્યોગના વિકાસ માટે સરકારી સહાયની જરૂર

મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ વિકાસ પામ્યો છે મોરબીમાં દેશના કુલ મીઠા ઉત્પાદનનો મહત્વના હિસ્સાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોના પ્રમુખ…

View More મોરબી પંથકના મીઠા ઉદ્યોગના વિકાસ માટે સરકારી સહાયની જરૂર

મોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ રવિરાજ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકમાં બે મિત્રો જતા હોય…

View More મોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત