ભાવનગરના ત્રાપજ ગામે વીજતંત્ર બાકીદારો પર ત્રાટકયું : 63 લાખની ઉઘરાણી

ભાવનગર જિલ્લાના તળાજા ના ત્રાપજ સ્થિત પીજીવીસીએલ ની સબ.ડિવિઝન કચેરી ખાતે બાકીદારો પાસેથી કડક ઉઘરાણી કરવાના ભાગ રૂૂપે એકજ દિવસમાં એકીસાથે 52 ટિમો ઉતારવામાં આવીહતી.અલગ…

View More ભાવનગરના ત્રાપજ ગામે વીજતંત્ર બાકીદારો પર ત્રાટકયું : 63 લાખની ઉઘરાણી

ખંભાળિયા: હંસ્થળના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા નાથાભાઈ દેવાભાઈ દેથરીયાએ શનિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ પોતાના હાથે ખાટલા ભરવાની દોડી વડે લીંબડાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈ…

View More ખંભાળિયા: હંસ્થળના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત

માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા…

View More માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત

જામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું

જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં…

View More જામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું

અંતે રાજકોટ ભાજપનું સંગઠન જાહેર, તમામ હોદ્દેદારો બદલાયા

મહામંત્રી પદે વલ્લભ દુધાત્રા, લલિત વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજાની વરણઈ, કિશન ટીલવા બાબુ માટીયાને પ્રમોશન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની વિસ્તૃત…

View More અંતે રાજકોટ ભાજપનું સંગઠન જાહેર, તમામ હોદ્દેદારો બદલાયા

જામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડ

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી, અને સમગ્ર જિલ્લામાં કુલ 743 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, તે…

View More જામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડ

મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ

મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની…

View More મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ

વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19…

View More વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ઉના પોલીસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેકાર્યવાહી કરતા ઉના તાલુકાના કાજરડી ગામની સીમમાંથી દેશી દારૂૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.આ દરોડાદરમિયાનપોલીસે…

View More ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ટીમ દ્વારા કુંજ પક્ષીના શિકાર કરતા એક શખ્સને પકડી પાડયા બાદ પૂછપરછમાં અપાયેલ બે સાગરિતોના નામ આપતા…

View More રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા