અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. વર્ષ 2018માં અમદાવાદના નિકોલ…
View More હાર્દિક પટેલ સામેનો વધુ એક બિનજામીનપાત્ર કેસ પાછો ખેંચાશેખાનગીકરણની નીતિના વિરોધમાં કાલે LIC કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ
કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ તથા દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં દેશના રાષ્ટ્રીયસ્તરના ટોચના 10 કેન્દ્રીય કર્મચારી ,…
View More ખાનગીકરણની નીતિના વિરોધમાં કાલે LIC કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળકોર્પોરેશનનું બુધવારે બજેટ બોર્ડ : 11 દરખાસ્ત રજૂ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગઇકાલે મંજૂર થયેલ રૂા.3604.90 કરોડના બજેટનો ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરાશે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઇકાલે ડ્રાફટ બજેટમાં સુચવવામાં આવેલ તમામ કરબોજ રદ…
View More કોર્પોરેશનનું બુધવારે બજેટ બોર્ડ : 11 દરખાસ્ત રજૂશિક્ષણ વિભાગમાં ઊલટી ગંગા, 50 જેટલા અધિકારીઓએ પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદ
અમદાવાદના શિક્ષણ વિભાગમાં ’ઉલટી ગંગા’ જેવો ઘાટ જોવા મળ્યો છે. દોઢ માસ પહેલા જ રાજ્યના શિક્ષણ વિભાગે વર્ગ-3ના 440 અધિકારીને બઢતી આપી વર્ગ-2માં સમાવ્યા હતા.…
View More શિક્ષણ વિભાગમાં ઊલટી ગંગા, 50 જેટલા અધિકારીઓએ પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદબીગ બજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ફૂટ બ્રિજ
પીપીપી ધોરણે રૂા.12 કરોડના ખર્ચે તૈયાર થનાર બંન્ને ફૂટ બ્રિજની પાંચ વર્ષ મેન્ટેનન્સ સહિતની જવાબદારી એજન્સીની રહેશે, મહાનગરપાલિકા ફક્ત જગ્યા આપશે રાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો…
View More બીગ બજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ફૂટ બ્રિજમિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધો
વેસ્ટઝોનમાં સૌથી વધુ 136 મિલકતધારકો, મનપાને રૂા.67.83 લાખની આવક મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ મિલકત વેરામાં મહદ અંશે વ્યાજમાફી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.…
View More મિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધો‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ભાષણ આપ્યું હતું. લાંબી ચર્ચા પછી તેમણે ગૃહને સંબોધન કર્યું હતું. રાહુલે માત્ર અમેરિકા પર જ…
View More ‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારોમોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધું
હાલના સમયમાં મોબાઈલમાં યુવાનો અને બાળકોમાં રિલ્સનું વળગણ વધારે જોવા મળી રહ્યું છે. બાળકો અને યુવાનો રિલ્સ જોવાના ચક્કરમાં મોબાઈલમાં કલાકોનો સમય પસાર કરે છે.…
View More મોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધુંગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયો
પૂંઠાની આડમાં છૂપાવી ઘુસાડેલ 7193 બોટલ વિદેશી દારૂ સહિત રૂા.27.33 લાખનો મુદ્દામાલ કબજે, રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખૂલ્યા ગોંડલ નજીક ભરૂૂડી પાસે…
View More ગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયો‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામું
કડદા પ્રથા આંદોલનના પ્રણેતાએ અચાનક જ મેદાન છોડતાં સ્થાનિક રાજકારણમાં સન્નાટો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે. પાર્ટીના…
View More ‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામું