શહેરના મોરબી રોડ પર આવેલી વેલનાથપરા શેરીમાં મોડી રાત્રે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ડીસીબીની ટીમે ઝડપી લીધા હતાં. જેમાં એક…
View More વેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયાસાંઢિયા પુલના કામનો માર્ગ મોકળો, રેલવેએ બ્લોક ફાળવ્યા
સેન્ટ્રલ પોર્શનના 300 ટનના 7 સ્ટીલ ગર્ડર સહિતના મટિરિયલની રેલવે વિભાગ દ્વારા ચકાસણી શરૂ રાજકોટ શહેરના જામનગરના રોડ સાથે જોડતાં સાંઢીયા પુલનું કામ ઘણા સમયથી…
View More સાંઢિયા પુલના કામનો માર્ગ મોકળો, રેલવેએ બ્લોક ફાળવ્યાજામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો
જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરને વિક્રમ સોનારા નામના શખસે ચાલુ બાઇકે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગીર બાઇક પર પડી…
View More જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયોગાયકવાડીમાં સડો થઈ ગયેલા પગમાં ધતુરો લગાવતા વૃધ્ધાની તબિયત લથડી, મોત
ડાયાબિટીસ હોવાથી વૃદ્ધને બે મહિનાથી પગમાં સડો થઈ ગયો હતો : પાંચ દિવસથી ધતુરાના પાંદડા લગાવ્યા હતાં રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલી ગાયકવાડીમાં રહેતા વૃદ્ધાને…
View More ગાયકવાડીમાં સડો થઈ ગયેલા પગમાં ધતુરો લગાવતા વૃધ્ધાની તબિયત લથડી, મોતકુવાડવા ગામના આઠ દિવસથી લાપતા આધેડનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો
શહેરના કુવાડવા ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં કુવાડવા પોલીસે વધુ તપાસ આરંભી છે. વધુ વિગતો એવી છે કે,ગઈકાલે શિવરાત્રીના…
View More કુવાડવા ગામના આઠ દિવસથી લાપતા આધેડનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યોમનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધું
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં ‘તુ મારી પંચાત કેમ કરે છે’ તેમ કહી યુવાનને પાડોશી શખ્સે માથામાં કડૂ ફટકારી દેતા તેને સારવાર માટે…
View More મનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધુંમોચીનગરમાં કેટરર્સના ધંધાની હરિફાઈમાં ધંધાર્થી અને તેના કર્મચારી પર ધોકાથી હુમલો
રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલા મોચી નગરમાં રહેતા રહેતા કેટરસના ધંધાર્થી અને તેમના કર્મચારીને ધંધાની હરીફાઈમાં મારમાર્યો હતો.આ ઘટનામાં યુવાન અને તેની સાથેના કર્મચારીને…
View More મોચીનગરમાં કેટરર્સના ધંધાની હરિફાઈમાં ધંધાર્થી અને તેના કર્મચારી પર ધોકાથી હુમલોપારડીમાં માનસિક બીમારીથી કંટાળી રેલવે કર્મચારીની પત્નીનો આપઘાત
શાપરના પારડી ગામે હનુમાન પાર્કની બાજુમાં નવા બિલ્ડીંગ પાસે રહેતી પ્રિયાબેન મોન્ટુભાઇ સિંગ (ઉ.વ.26)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં…
View More પારડીમાં માનસિક બીમારીથી કંટાળી રેલવે કર્મચારીની પત્નીનો આપઘાતવડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈ
સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પાવન પર્વે નીકળેલી ભવ્ય ’શિવજી કી સવારી’માં અચાનક વિવાદ સર્જાયો હતો. હજારો ભક્તોની હાજરી વચ્ચે કેટલાક યુવકો કોઈ કારણોસર અંદરોઅંદર બાખડ્યા…
View More વડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈરેલનગરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં સંતોષીનગરમાં રહેતા બાઇક લઇ ઘરે આવતો હતો ત્યારે અજાણયો બાઇક ચાલક અકસ્માત સર્જી નાશી…
View More રેલનગરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મોત