‘હોળાષ્ટક’ હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી શરૂ થશે અને 3 માર્ચ સુધી…
View More આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલપાક. હુમલાની ટીકા કરી ભારતનું અફઘાન સરકારને ખુલ્લું સમર્થન
અફઘાનિસ્તાનની વળતા હુમલાની આક્રમક તૈયારી પૂરી: ગમે તે ઘડીએ પાક પર ત્રાટકશે ભારતે અફઘાન પ્રદેશ પર પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલાઓની સખત નિંદા કરી, જેના પરિણામે…
View More પાક. હુમલાની ટીકા કરી ભારતનું અફઘાન સરકારને ખુલ્લું સમર્થનશરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેર
છ દાયકાથી સક્રિય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા એનસીપી (SP) ના વડા શરદ પવારની સંસદીય સફર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આગામી…
View More શરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેરઅમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદ
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના શાસક પક્ષના નેતા તરીકે ફરીથી નિમણૂક મેળવી ચુકયા છે. કોંગ્રેસમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં, કિમ જોંગ ઉને દેશની અર્થવ્યવસ્થા અને લોકોના…
View More અમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદમુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરત
એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી છે, જ્યાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગેસ ટેન્કર દુર્ઘટનાને કારણે 33 કલાકના જામમાં ફસાયેલા લગભગ એક લાખ વાહન ચાલકો માટે મહારાષ્ટ્ર રાજ્ય…
View More મુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરતન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત
ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના…
View More ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાતસૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓનું આખું ગ્રુપ ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા…
View More સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યાટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિબ્રેકફેલ થતાં લડાયક તેજસ વિમાન રનવેથી લપસતા ભુક્કા
ભારતીય વાયુસેનાના સ્વદેશી લડાયક વિમાન ’તેજસ’ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક દુર્ઘટનામાં તેજસ વિમાન રનવે પરથી ઉતરી જતાં તેને મોટું નુકસાન થયું…
View More બ્રેકફેલ થતાં લડાયક તેજસ વિમાન રનવેથી લપસતા ભુક્કાપિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધા
રૈયાધારમાં રહેતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પુત્ર ખાધા ખોરાકીના કેસમાં મોરબી જેલમાં છે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા(ઉવ.53) નો દીકરો ખાધા ખોરાકીના ગુનામાં…
View More પિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધા