સંસદનું ચોમાસું સત્ર 83 દિવસ પછી પણ ચાલુ, 39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂૂ થયું હતું અને 13 ઓગસ્ટ, 2026ના રોજ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 83…

View More સંસદનું ચોમાસું સત્ર 83 દિવસ પછી પણ ચાલુ, 39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

મોંઘવારી-ટેરિફ અને ઇરાન યુધ્ધની સુનામીમાં ટ્રમ્પ ડૂબ્યા

સમગ્ર વિશ્ર્વ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હતું તે અમેરિકાની મીડટર્મ ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે. આંચકાજનક પરિણામોમાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીએ અમેરિકન સંસદના…

View More મોંઘવારી-ટેરિફ અને ઇરાન યુધ્ધની સુનામીમાં ટ્રમ્પ ડૂબ્યા

સારથિ પોર્ટલ ઠપ થતાં 15 હજાર અરજદારો અટવાયા

ટેક્નિકલ ખામી સર્જાતા લાયસન્સ રિન્યુઅલ, સુધારા અને અન્ય ઓનલાઈન સેવાઓ ખોરવાઈ; છઝઘ ખાતે કામગીરી પર અસર રાજ્યભરના વાહનચાલકો અને અરજદારો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું કેન્દ્રીય…

View More સારથિ પોર્ટલ ઠપ થતાં 15 હજાર અરજદારો અટવાયા

અમૂલના ઘીમાં રૂા.50 અને માખણમાં રૂા.40નો વધારો

દિવાળી પહેલાં અમૂલે ઘી અને માખણના ભાવમાં વધારો કર્યો છે. 1 કિલો ઘીના કાર્ટનની કિંમતમાં 50 રૂૂપિયાનો વધારો થતાં હવે તે 680 રૂૂપિયાનું થયું છે,…

View More અમૂલના ઘીમાં રૂા.50 અને માખણમાં રૂા.40નો વધારો

રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…

View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…

View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

ગુજરાત પાસીંગની મર્સિડિઝ નેપાળમાં બિનવારસી હાલતમાં મળી

ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે. રૂૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર…

View More ગુજરાત પાસીંગની મર્સિડિઝ નેપાળમાં બિનવારસી હાલતમાં મળી

વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!

  યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં…

View More વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!

સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ

પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…

View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ

રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ

રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…

View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ