વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું

અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…

View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું

રિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા

રાજકોટ શહેરની અંદર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે. ક્યારેક આ અકસ્માત કાળજુ કંપાવતા પ્રાણઘાતક અકસ્માતમાં પરીણમે છે. ગઈકાલે શહેરના માલવીયાનગર સર્કલ પાસે…

View More રિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા

નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી

શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…

View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી

પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…

View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો

યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી…

View More રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો

બળાત્કાર-હત્યાના ગુનામાં વળતર આપો એટલે સજા ઘટી શકે નહીં: સુપ્રીમ

સજા સાથે કોઇ સમાધાન થઇ શકે નહીં, બળાત્કારના કેસમાં નીચલી કોર્ટે 5 લાખનું વળતર આપીને સજા માફી કરતા સુપ્રિમે ચુકાદો ગંભીર ચેતવણી સાથે ફગાવ્યો સુપ્રીમ…

View More બળાત્કાર-હત્યાના ગુનામાં વળતર આપો એટલે સજા ઘટી શકે નહીં: સુપ્રીમ

AIના ડરથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1200 અંક તૂટ્યો

  ભારતીય શેરબજારમાં આજે હાહાકાર મચી ગયો હતો. આજે આઇટી શેરોમાં મોટા કડાકા થતા ભારતીય શેરબજારમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. રોકાણકારોમાં પણ ફફડાટ વ્યાપી…

View More AIના ડરથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1200 અંક તૂટ્યો

રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત

રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…

View More રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત

અકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજા

શહેરની રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી ભાડે મેળવેલી કારનું અકસ્માત થતા જેનું નુકસાની ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા…

View More અકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજા

હસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ

ગેરેજ પાસે ટ્રાન્સપોર્ટના માલિકને માથાકૂટ થઈ, બંન્ને કુખ્યાત શખ્સો શોધતા-શોધતા તેની ઓફિસે આવ્યા, તે ન મળ્યા તો કર્મી પર હુમલો કર્યો હસનવાડીમાં આવેલ નાદ ટ્રાન્સપોર્ટની…

View More હસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ