વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં મંગળવાર તા. 3 જી માર્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારે અદ્દભુત જોવા મળશે. ભારત સહિત પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને…
View More મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારોવેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપ
વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતો એ ખાનગી સિમેન્ટ કંપની ના ટ્રકોને રોકી દીધા હતા. એક ટ્રક વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો,…
View More વેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપમોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળિયા કોળી સમાજમાં અસંતોષ
વાંકાનેરના ધમલપર ગામમાં આગેવાનોની બેઠક યોજાઇ: આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાની તૈયારી વાંકાનેરના ધમલપર ગામમાં આવેલ ગેલ માતાજીના મંદિરે ખાતે ચુવાળીયા કોળી સમાજના શહેર-તાલુકાના આગેવાનોની એક…
View More મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળિયા કોળી સમાજમાં અસંતોષનબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો
ઇમ્યુનિટી (રોગપ્રતીકારક શક્તિ) એ શરીરની એ શરીર શક્તિ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગજનક તત્વોથી આપણું રક્ષણ કરે છે. પરંતુ ઘણા માતા-પિતા ફરિયાદ કરે…
View More નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરોસ્પાઇસ જેટની પાંખો કાપતી સુપ્રીમ 144.5 કરોડ જમા કરાવવા આદેશ
કલાનિધિ મારન અંગેના જૂના કેસમાં સ્ટે આપવાનો સાફ ઇનકાર: વિલંબ બદલ એક લાખનો ટોકન દંડ ભારતની અગ્રણી એરલાઇન્સ પૈકીની એક ’સ્પાઇસજેટ’ અત્યારે કાયદાકીય ચક્રવ્યૂહમાં ફસાઈ…
View More સ્પાઇસ જેટની પાંખો કાપતી સુપ્રીમ 144.5 કરોડ જમા કરાવવા આદેશબોલિવિયામાં કરન્સી નોટો લઇ જતું વિમાન ક્રેશ: 15નાં મોત
નંબર વગરની નવી નોટો વેરાઇ જતા લોકો લૂંટવા દોડયા દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની રાજધાની નજીક ગઇકાલે કરન્સી નોટો વહન કરતું એક કાર્ગો વિમાન ક્રેશ થયું,…
View More બોલિવિયામાં કરન્સી નોટો લઇ જતું વિમાન ક્રેશ: 15નાં મોત25000 કરોડના બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિન ચિટ
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બેન્ક (MSCB)માં 25,000 કરોડ રૂૂપિયાના કૌભાંડ સંબંધિત કેસમાં સિટી પોલીસની ઇકોનોમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા રજૂ કરાયેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકાર્યો છે.…
View More 25000 કરોડના બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિન ચિટમમતાના રાજ્યસભા ઉમેદવારો વહીવટ, કાયદો, ગ્લેમરમાંથી પસંદ
ભાજપ છોડીને તૃણમૂલમાં આવેલા બાબુલ સુપ્રિયો પણ સંસદમાં જશે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. પાર્ટીએ…
View More મમતાના રાજ્યસભા ઉમેદવારો વહીવટ, કાયદો, ગ્લેમરમાંથી પસંદપાક.-અફઘાન વચ્ચે યુદ્ધના ખપ્પરમાં 350થી વધુ હોમાયા
આખી રાત બંને પક્ષે હુમલાઓ ચાલુ, પાક.ના બે આર્મી એરબેઝ ખાક, જગત જમાદારે મધ્યસ્થીમાં હાથ ખંખેર્યા પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચેના સરહદી સંઘર્ષમાં હતાહતોની સંખ્યા…
View More પાક.-અફઘાન વચ્ચે યુદ્ધના ખપ્પરમાં 350થી વધુ હોમાયાવાટાઘાટો વિફળ જતાં હવે US-ઇરાન યુદ્ધ નિશ્ર્ચિત
પેન્ટાગોને છેલ્લી તૈયારી માટે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું: ટ્રમ્પના આદેશની પ્રતિક્ષા: ઇરાન-અમેરિકા યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો જારી અમેરિકા-ઇરાનના રાજદ્વારીઓ દ્વારા જિનિવા ખાતે ચાલી રહેલી…
View More વાટાઘાટો વિફળ જતાં હવે US-ઇરાન યુદ્ધ નિશ્ર્ચિત