4 બ્રાન્ચમાંથી અલગ-અલગ 155 ટ્રાન્ઝેક્શન થયા, અંતે ગુનો નોંધાયો: બેંકની 4 ભરતનગર, સુભાષનગર, સીદસર અને તળાજા બ્રાંચના ખાતાધારકને હેકર્સે શિકાર બનાવ્યા સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા…
View More ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 7.34 કરોડનું ફ્રોડ થયાનો ખુલાસોવેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી
બુટલેગર ફરાર, દારૂનો ધંધો ગેરકાયદે ઘણા સમયથી ચાલુ હતો વેરાવળ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ સી બી) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. અત્રેના…
View More વેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળીપાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂા.20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ…
View More પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂા.20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યોપેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાત
પેટ્રોલ પંપ એસો અને ગેસ વિક્રેતાઓ સાથે પુરવઠા અધિકારીએ બેઠક યોજી સ્ટોકની કરી સમિક્ષા ઘરેલું ગેસમાં ચિંતા નથી, કોમર્સિયલ ગેસમાં નવો જથ્થો મળવાની હાલ શકયતા…
View More પેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાતઅમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળી
ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે…
View More અમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળીવેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ…
View More વેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરારસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન…
View More સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારોચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવ
અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડતારક ક્ષેત્ર (પિંડારા) ખાતે આગામી ચૈત્ર સુદ અગિયારસ તા.29-03-2026 ને રવિવારથી તા.06-04-2026 સુધી…
View More ચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવરાજુ કરપડા ખેડૂતોના મુદ્દે મેદાનમાં, 19થી 24 દરમિયાન કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ શાંત દેખાતા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના…
View More રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે મેદાનમાં, 19થી 24 દરમિયાન કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાતરેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે
જગત મંદિરે શીશ ઝૂકાવ્યું: બોકસાઈટ માઈનિંગ અંગે સૂચનાઓ આપી રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી.…
View More રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે