મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતતેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકી
ઉર્જા પ્લાન્ટ કે બંદરોને નિશાન નહીં બનાવવા અમેરિકા-ઈઝરાયલને સ્પષ્ટ ચેતવણી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે જો યુએસ અને ઇઝરાયલી…
View More તેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકીઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથી
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને…
View More ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથીવિરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો
ધોરાજી નગરપાલિકા કચેરીમાં અરજદાર પાસે લાંચ મંગાઇ: આવાસ યોજનાની સહાય મંજૂરી માટે લાંચ માંગનાર બન્નેની ધરપકડ માટે શોધખોળ ધોરાજીના રાયડી ગામના કરાર આધારીત એન્જીનીયર અને…
View More વિરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયોશહેરમાં બપોરે 1થી 4 દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
ગરમીના દિવસોમાં જરૂરી કાળજી રાખવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ રાજકોટ શહેરમાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ…
View More શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશેકોમ્પ્યુટર એન્જિનિયર યુવતી ઉપર કાકા સહિતના પરિવારનો હુમલો
શહેરના ભગવતીપરામાં રહેતી કોમ્પ્યુટર એન્જિનીયર યુવતી ઉપર સગા કાકા સહીતના પરિવારજનો દ્વારા હુમલો કરી માર મારવામાં આવતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે.…
View More કોમ્પ્યુટર એન્જિનિયર યુવતી ઉપર કાકા સહિતના પરિવારનો હુમલોશુધ્ધ ઘીમાં વેજીટેબલ તેલની ઘાલમેલ : નમૂના ફેઇલ
ફૂડ વિભાગે અલગ અલગ 12 પેઢીમાં ચકાસણી કરી કઠોળના 15 સેમ્પલ લીધા મનપાના ફુડ વિભાગ દ્વારા રોહિતદાસપરામાં જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી અગાઉ લેવામાં આવેલ શુધ્ધ…
View More શુધ્ધ ઘીમાં વેજીટેબલ તેલની ઘાલમેલ : નમૂના ફેઇલરાજકોટ-મોરબી રેલવે સ્ટેશને ધસારો, શ્રમિકોની હિજરત
મોટાભાગના ઉદ્યોગો બંધ થતા શ્રમિકો ગુજરાન ચલાવવા વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે યુપી, એમપી અને રાજસ્થાન તરફ જતી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો ઇરાન-ઇઝરાયેલ અને…
View More રાજકોટ-મોરબી રેલવે સ્ટેશને ધસારો, શ્રમિકોની હિજરતબોર્ડનું કેન્દ્ર જોઇ પરત ફરતા વિદ્યાર્થીને બાઇક ચાલકે ઠોકરે લેતા પગ ભાંગી ગયો
રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો સન્ની પરમાર તેના મિત્ર આર્યન સાથે હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જોવા માટે ગયો હતો. ત્યાંથી પરત…
View More બોર્ડનું કેન્દ્ર જોઇ પરત ફરતા વિદ્યાર્થીને બાઇક ચાલકે ઠોકરે લેતા પગ ભાંગી ગયોઅગાઉ 11 ટ્રેનો અમદાવાદથી રાજકોટ લંબાવવાની કરેલી જાહેરાતનો અમલ ક્યારે ?
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે પ્રોજેક્ટ, નવી ટ્રેન સેવાઓ અને મુસાફરોની સુવિધાઓ વધારવા વિગતવાર ચર્ચા કરતાં રામભાઇ મોકરીયાએ જણાવેલ કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે…
View More અગાઉ 11 ટ્રેનો અમદાવાદથી રાજકોટ લંબાવવાની કરેલી જાહેરાતનો અમલ ક્યારે ?