બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં…
View More રાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોતદ્વારકા જગત મંદિરે રક્ષાબંધને અવ્યવસ્થા, યાત્રિકો થયા પરેશાન
યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ શ્રાવણી પુનમ રક્ષાબંધનના હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકામાં આવ્યા હતા. વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ દ્વારકાધીશના…
View More દ્વારકા જગત મંદિરે રક્ષાબંધને અવ્યવસ્થા, યાત્રિકો થયા પરેશાનદ્વારકામાં જન્માષ્ટમી પર્વે રથયાત્રા, રાસોત્સવ, મટકી ફોડ સહિતના કાર્યક્રમો
સમગ્ર વિશ્વમાં તમામ કૃષ્ણભક્તો જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે કરતા હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશની રાજનગરી દ્વારકામાં જન્માષ્ટમીનું મહાત્મ્ય વિશેષ હોય છે દેશ અને દુનિયાના ખુણે ખુણેથી…
View More દ્વારકામાં જન્માષ્ટમી પર્વે રથયાત્રા, રાસોત્સવ, મટકી ફોડ સહિતના કાર્યક્રમોબોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયા
બોટાદના ખસ રોડ પર આવેલા શંકરપરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત અંદાજે 45,000 રૂૂપિયાની મત્તાની ચોરી કરી…
View More બોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયાભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર…
View More ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલોવેરાવળમાં શિવલિંગની આંખ ચમકતા અડધી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા
દરિયામાં આવેલ બાણગંગા શિવલિંગમાં આંખ જેવી આકૃતિ દેખાતા કૃતૂહલવશ દર્શન માટે ભીડ ઉમટી, પોલીસે માંડ ટોળા વિખેર્યા વેરાવળના ભીડિયા ખાતે આવેલા બાણગંગા શિવલિંગને લઈને એક…
View More વેરાવળમાં શિવલિંગની આંખ ચમકતા અડધી રાત્રે લોકોના ટોળા ઉમટ્યામહિલા સમાનતા નહીં, મહિલા સન્માન – ભારતની સૌથી મોટી જરૂરિયાત
આજનાં સમયમાં સૌથી ગંભીર કોઈ વિષય હોય તો તે છે, મહિલાનું સન્માન અને સમાનતા. આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ , અઈં ટેક્નોલોજી વિકસાવી…
View More મહિલા સમાનતા નહીં, મહિલા સન્માન – ભારતની સૌથી મોટી જરૂરિયાતએશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણા
આગામી મહિને જાપાનમાં એશિયન ગેમ્સ-2026 રમાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યાં છે…
View More એશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણાવૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યો
18 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ ભારતના પ્રવાસે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતનો ઉભરતો ક્રિકેટર છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી.…
View More વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યોયુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રી
યુએસ ઓપનમાં 3થી 11 સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. 46 વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા…
View More યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રી