150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીર દીક્ષિતભાઈ જગદીશભાઈ ટિબડિયા ગત રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર…
View More ઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યાગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર ગત મોડી રાત્રે જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, તારીખ 24…
View More ગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયાલાખાજીરાજ ઉદ્યોગનગરમાં માતાના ઘરે લાકડા લેવા ગયેલી પરિણીતાને ભાભી-ભત્રીજાએ માર માર્યો
રાજકોટ શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં મંગળવારની સાંજે કૌટુંબિક અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. મનછાનગર શેરી નંબર 08 માં રહેતા 36 વર્ષીય દક્ષાબેન ભરતભાઈ ચાવડાએ પોતાની…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરમાં માતાના ઘરે લાકડા લેવા ગયેલી પરિણીતાને ભાભી-ભત્રીજાએ માર માર્યોરાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહી
વ્યાજખોરો સામેની ફરિયાદમાં પીડિતોને પોલીસ ઉપર ભરોસો નહીં હોવાનું દૃશ્ય જનસંપર્ક સભામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 20 પીડિતોએ અરજી કરી જો પોલીસ સમયસર કાર્યવાહી કરેે તો…
View More રાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહીરૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યો
રાજકોટ શહેરના રૈયા ધાર પાસે આવેલ રાણીમા રૂૂડીમા ચોક વિસ્તારમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય મુકેશભાઈ અબાભાઈ જખાંણીયા નામના યુવાન પર…
View More રૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યોકાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચ
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનથી કરાશે નિરીક્ષણ રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 26 માર્ચના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી…
View More કાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચસાડા સાત કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ ધારાસભ્યો ‘ગોલા’ ખાઈ ટાઢા પડ્યા
સાડા સાત કલાકની મેરેથોન ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC (Uniform Civil Code)બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક…
View More સાડા સાત કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ ધારાસભ્યો ‘ગોલા’ ખાઈ ટાઢા પડ્યાગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં માફી માંગવી પડી
ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે…
View More ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં માફી માંગવી પડીચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ’ગુજરાત સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) 2026’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહમાં…
View More ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડાગુજરાતનું દેવું 16,000 કરોડ વધ્યું: કેગ
વિવિધ યોજનાઓમાં કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયમાં પણ નોંધપાત્ર ઘટાડો; વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કેગનો રિપોર્ટ જાહેર કરાયો…
View More ગુજરાતનું દેવું 16,000 કરોડ વધ્યું: કેગ