ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળના ટાઉન પ્લાનર, ક્લાસ-1ની ભરતી માટે જાહેર કરાયેલ અંતિમ પરિણામમાં બિનલ પીયુષ વાગડિયા…
View More બિનલ વાગડિયાની ટાઉન પ્લાનર કલાસ-1 અધિકારી તરીકે પસંદગીઆકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં…
View More આકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણમનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડર
ડીઆઈ લાઈનના કામમાં ઉંચા ભાવ આવતાં સ્ટેન્ડિંગે નામંજૂર કરેલ દરખાસ્તના રી-ટેન્ડરમાં પણ એ જ એજન્સી આવતાં અને આ પ્રકારના બનાવો વધતા કંઈક રંધાયાની ચર્ચા મહાનગરપાલિકા…
View More મનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડરગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોત
ગ્રીસની કેબિન ધરાવતો યુવાન તબીયત ખરાબ હોવાથી ઘરે જતો હતો ને કાળ ભેટયો શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેઈન અને…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોતએર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 7 કલાકની સફર પછી દિલ્હી પરત
ટેક્નિકલ ખરાબી કારણરૂપ: આ જ નવું નક્કોર વિમાન ન્યૂયોર્કથી આવતી વખતે પણ અગાઉ ખોટકાયું હતું એર ઇન્ડિયાના વિમાનમાં વધુ એક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના અહેવાલો…
View More એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 7 કલાકની સફર પછી દિલ્હી પરતગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યા
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે જેના ભાગરૂૂપે અનેક સમાજ દ્વારા માતાજીના દર્શનની સાથે સાથે ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. પરંતુ ભંડારાના આયોજનમાં પ્રસાદ લેવા…
View More ગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યારતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યો
મોરબી રોડ પર આવેલા રતનપરમાં સુરેશભાઈ સોલંકી પર કુહાડાથી હુમલો થયો હતો. રૂૂ.1000ની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.મોરબી રોડ પર…
View More રતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યોરામનવમીના દિવસે સોનામાં 3300 અને ચાંદીમાં રૂા.8,000નો કડાકો
આમ તો રામનવમી ની રજાને કારણે આજે ભારતીય વાયદા બજાર બંધ છે એટલે કે આજે એમસીએક્સ ઉપર ભારતની બજારમાં સોના અને ચાંદીના કોઈ સોડા પડતા…
View More રામનવમીના દિવસે સોનામાં 3300 અને ચાંદીમાં રૂા.8,000નો કડાકોયુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા…
View More યુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યોહું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુ
તારો વીડિયો મારી પાસે છે, સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી : હિંદુ સંગઠનોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી શહેરના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી એક…
View More હું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુ