ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના કરવામાં આવી છે .સ્થાનિક કક્ષાએથી તૈયાર કરવામાં આવેલું માળખું પ્રદેશ સમિતિને મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું, જેના પર પ્રદેશ નેતૃત્વએ…
View More ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના: 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી,27 મંત્રી, 5 પ્રવક્તાની નિમણૂકશાપરના યુવાનનું ગોંડલનાં ડેમમાં ડૂબી જતા મોત, 18 કલાકે મૃતદેહ મળ્યો
અન્ય યુવાનોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ હાથ છૂટી જતા યુવાન પાણીમાં ગરક થયો શાપર-વેરાવળના એક યુવાનનું ગોંડલના સુપ્રસિદ્ધ વેરી પીર નજીક આવેલા ડેમમાં ડૂબી જવાથી…
View More શાપરના યુવાનનું ગોંડલનાં ડેમમાં ડૂબી જતા મોત, 18 કલાકે મૃતદેહ મળ્યોમિલકતના સોદામાં 135-ડીની મુદત 30 દી’થી ઘટાડી 7 દિવસ કરાઇ
વિવાદ કે દાવો પડતર હોય તેવા કિસ્સા બાકાત, મકાન-દુકાન- ફ્લેટ સહિતની મિલકતોમાં લાગુ પડશે નવા સુધારા રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા…
View More મિલકતના સોદામાં 135-ડીની મુદત 30 દી’થી ઘટાડી 7 દિવસ કરાઇસોમનાથની વેણેશ્ર્વર સોસાયટી નજીક દીપડો દેખાતા વન વિભાગે પાંજરૂ મૂકયું
આજુ-બાજુની સોસાયટીમાં રહેતા લેાકોમાં ફફડાટ સોમનાથની વેણેશ્વર સોસાયટી આસપાસની ખાઈ ઝાડી ઝાંખરાના વિસ્તારમાં દીપડાઓએ ધામા નાખ્યા છે આજુબાજુ રહેતા લોકોમાં ભય વ્યાપ્યો છે જેમાં વેણેશ્વર…
View More સોમનાથની વેણેશ્ર્વર સોસાયટી નજીક દીપડો દેખાતા વન વિભાગે પાંજરૂ મૂકયુંરાજુલાના 4 ગામ બન્યા શૂન્ય વીજબિલ મોડલ
ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા અને નેસડી-2ની નોંધપાત્ર સિદ્ધિ રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળના ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહખેતી) અને નેસડી-2 સહિત કુલ ચાર ગામોએ…
View More રાજુલાના 4 ગામ બન્યા શૂન્ય વીજબિલ મોડલયાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહી
યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ…
View More યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહીજામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભ
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળ થી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્ય ના ભાગ રૂૂપે ઠેબા ગામ માં કામ શરુ કરવામાં આવ્યું છે. જૈન…
View More જામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભખેતરમાં ફેન્સિંગ માટે સહાયમાં વધારો ટ્રેકટર-ટ્રોલીના પાસિંગમાં મોટી રાહત
સૌની અને સુજલામ સુફલામ યોજનાના વ્યાપમાં વધારો, કૃષિમંત્રી વાઘાણીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ અને કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે…
View More ખેતરમાં ફેન્સિંગ માટે સહાયમાં વધારો ટ્રેકટર-ટ્રોલીના પાસિંગમાં મોટી રાહતગોંડલમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: મુરતિયાઓનો રાફડો ફાટ્યો
નગરપાલિકાની 44 બેઠક માટે 180 અને તાલુકા પંચાયતની 22 બેઠક માટે 80 દાવેદારી નોધાવાઈ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ ની તારીખ જાહેર થઇ ચુકી છે.જેને પગલે…
View More ગોંડલમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: મુરતિયાઓનો રાફડો ફાટ્યોઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર