સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેરઆંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયા
નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પ્રભાકરને રાજકીય બોંબ ફોડયો : પૂર્વ CEC દ્વારા ઓડીટની ડિમાન્ડ: કુલ મતદાનના આંકડા પંચે વારેઘડિયે ફેરવ્યા આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં…
View More આંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયાસરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડી
એરલાઇન્સો સ્વનિર્ણયે ટિકિટદર નક્કી કરશે : એવિએશન ફ્યુઅલ ઊંચકાતા કેન્દ્રે આપી રાહત કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો મૂળ કિંમતમાં આપવાના પોતાના નિર્ણયને અસ્થાયી…
View More સરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડીટ્રમ્પના હાથમાં ચાબુક : હવે FBI ડિરેક્ટર કાશ પટેલનો વારો નક્કી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પામ બોન્ડીને એટર્ની જનરલ તરીકે બરતરફ કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તરત જ, FBI ડિરેક્ટર કાશ પટેલ આગામી લાઇનમાં હોવાનો એક…
View More ટ્રમ્પના હાથમાં ચાબુક : હવે FBI ડિરેક્ટર કાશ પટેલનો વારો નક્કીઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશે
મુસાફરોની સુવિધા અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ટ્રેકના સંપૂર્ણ નવીનીકરણ (ઈઝછ) અને નવા સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રોન નિર્માણ…
View More ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશેપત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ
ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસભાઈઓ-બહેનો પણ ‘પરિવાર’નો જ ભાગ, હાઈકોર્ટનો સિમાચિન્હરૂપ ચુકાદો
વળતરના કેસમાં નિર્ભરતાના 170 વર્ષ જૂના કાયદાની વ્યાખ્યા સ્પષ્ટ કરી, 35 વર્ષના કાનૂની જંગ બાદ વિજય વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્ડન્સી)ના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કરતા એક સીમાચિહ્નરૂૂપ…
View More ભાઈઓ-બહેનો પણ ‘પરિવાર’નો જ ભાગ, હાઈકોર્ટનો સિમાચિન્હરૂપ ચુકાદોગુજરાતમાં વસતી ગણતરી મોકૂફ, કર્મચારીઓને હાશકારો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા તંત્ર પરથી ડબલ કામગીરીનો બોજ ઘટયો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આગામી તા.5 એપ્રિલથી શરૂ થનાર વસતી ગણતરીનો…
View More ગુજરાતમાં વસતી ગણતરી મોકૂફ, કર્મચારીઓને હાશકારોખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગ
ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ…
View More ખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે બજાણા ગામની સીમમાં આવેલા પાણીના કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે…
View More ખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ