સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવનાર બન્ને ગેંગના 29 જેટલા માથાભારે શખ્સો સામે ઐતિહાસિક કાર્યવાહી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ…
View More જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજોમેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષ
રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને…
View More મેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ…
View More ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસજસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલ
જસદણ-વિંછીયા યુવક કોંગ્રેસના એક હોદ્દેદાર વિરુદ્ધ ફેસબુક પર અપશબ્દો અને માનહાનિકારક પોસ્ટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં વાણી…
View More જસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યા
હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને…
View More ભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યાભાવનગરમાં આચાર સંહિતા ભંગ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ
ભાવનગર શહેરના સુભાષનગર ચોક સ્થિત જૈન દેરાસર પાસે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી LED સ્ક્રીન પર વિકાસ કામો અને ખાતમુહૂર્તના વીડિયો સાથે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના…
View More ભાવનગરમાં આચાર સંહિતા ભંગ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદવાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે…
View More વાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયોપૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની સાબરમતી જેલમાં બદલી
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે 1988ના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમને સવારે 7 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
View More પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની સાબરમતી જેલમાં બદલીઉપલેટામાં મોજ નદીના કાંઠે વાડીમાં પોલીસનો દરોડો, 216 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ
દારૂનો જથ્થો ઉતારનાર વાડી માલિક સહિત બે શખ્સો ફરાર રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે ઉપલેટા પોલીસે મોજ નદીના…
View More ઉપલેટામાં મોજ નદીના કાંઠે વાડીમાં પોલીસનો દરોડો, 216 બોટલ સાથે બે શખ્સોની ધરપકડજસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરાર
જસદણમાં મિત્રતાના નાતે વાપરવા આપેલી કાર પરત ન આપી મિત્રએ રૂૂ.6.20 લાખની કાર લઇ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.…
View More જસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરાર