બિલ્ડર સહિત 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર અમિત અને વિજય સામે કાયદાકીય ગાળિયા કસાયો, તપાસમાં હિશાબનીશ અને સબરજિસ્ટ્રારની ટીમોની મદદ લેવાઈ રાજકોટની જાણીતી પેઢી…
View More રાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશેવડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ…
View More વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણકોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શનIPS મનોજ નિનામાનું રાજીનામું, ભાજપની ટિકિટ પર લડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ અચાનક પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું છે.…
View More IPS મનોજ નિનામાનું રાજીનામું, ભાજપની ટિકિટ પર લડશે?રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…
View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂમવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો
ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…
View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારોઆફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…
View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલોઅમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટ
અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીના પેટાળમાં સર્જાયેલી અસાધારણ હલચલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે. જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના આંચકાઓનો…
View More અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટDCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈ
કોઈના દોરી સંચારથી ઉશ્કેરાઈ નિવેદન આપ્યાનું કથિત પત્રકાર સુરેશ વડેચાનું કથન રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. ભોગ બનનારે કોર્ટમાંથી ફરિયાદ…
View More DCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈઆસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી…
View More આસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ