કાલે લખનૌમાં રમાનાર મેચ જોવા ભાભી સાથે પહોંચી સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી સચિન તેંડુલકરની લાડકી સારા…
View More પાપારાઝીના એક સવાલથી સારા તેંડુલકર શરમાઇ ગઇCSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયાર
હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતા જોવા મળ્યા ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IPL 2026માં જેને યેલો આર્મીના ફેન્સ મેદાન પર જોવા…
View More CSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયારસૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગો
રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં…
View More સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગોસગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસ
લગ્ન રદ કરવા પારધી સમાજની માંગણી કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.…
View More સગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસનીતા અંબાણીના નેતૃત્વમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો અનંત અંબાણીનો 31મો જન્મદિવસ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ પોતાનો 31મો જન્મદિવસ જામનગરમાં આવેલા અંબાણી પરિવારના નિવાસસ્થાને પરંપરાગત અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉજવ્યો. આ અવસરે નીતા અંબાણીએ આખા કાર્યક્રમનું…
View More નીતા અંબાણીના નેતૃત્વમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો અનંત અંબાણીનો 31મો જન્મદિવસજસ્ટિસ વર્માના રાજીનામાથી બળેલી નોટોનો ઇતિહાસ લુપ્ત થવાનો નથી
અંતે અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું ઘરી દીધું. ઘરેથી જંગી પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હોવાના કારણે જસ્ટિસ વર્મા લાંબા સમયથી વિવાદમાં હતા.…
View More જસ્ટિસ વર્માના રાજીનામાથી બળેલી નોટોનો ઇતિહાસ લુપ્ત થવાનો નથીચંદ્રની પરિક્રમા કરીને 4 અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફર્યા, પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું NASAનું યાન
શુક્રવાર (10 એપ્રિલ, 2026) ના રોજ ચાર અવકાશયાત્રીઓને લઈને નાસા અવકાશયાન યોજના મુજબ કેલિફોર્નિયાના દરિયાકાંઠે નીચે ઉતર્યું, જેનાથી યુ.એસ. સ્પેસ એજન્સીના ચંદ્રની આસપાસ સફળ…
View More ચંદ્રની પરિક્રમા કરીને 4 અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફર્યા, પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું NASAનું યાનસળગેલા ઘરમાંથી કરોડોની નોટો મળી તે ન્યાયાધીશે આપ્યું રાજીનામું
મહાભિયોગનો સામનો કરી રહેલા અને ચર્ચાને ચકડોળે ચડેલા ન્યાયાધીશ વર્માના રાજીનામાએ ફરી ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે તેમના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવ્યાના…
View More સળગેલા ઘરમાંથી કરોડોની નોટો મળી તે ન્યાયાધીશે આપ્યું રાજીનામુંરાજયસભાના ઉપાધ્યક્ષ JDUના હરિવંશ પૂર્ણ મુદતે પુન: નિયુક્ત
જેડી(યુ) એ આ વખતે હરિવંશને રાજ્યસભામાં મોકલ્યા ન હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલે પૂરો થવાનો હતો; જોકે, તે જ દિવસે સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને…
View More રાજયસભાના ઉપાધ્યક્ષ JDUના હરિવંશ પૂર્ણ મુદતે પુન: નિયુક્તકહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડ
પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં વડા પ્રધાન શેહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને વિદેશ પ્રધાન ઇશાક ડારને નોબેલ શાંતિ…
View More કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડ