ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના આગેવાનો પર ‘દાદાગીરી’ અને ‘ગુંડાગીરી’ કરી ફોર્મ ખેંચાવવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા…
View More ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવારઓખા-ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે
મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ…
View More ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશેવીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષ
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોના ઉપદ્રવમાં અસહ્ય વધારો થતા સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા યાત્રાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મચ્છરોના ત્રાસને…
View More વીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષઅમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની 6 બોટલો…
View More અમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂરસુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયાયુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ
મોરબી-વાંકાનેર- થાન પંથકમાં એક માસથી ઉત્પાદન ઠપ, ગેસ અને મટિરિયલનો ભાવવધારો ઉપરથી નિકાસ બંધ તૈયાર માલના 700 થી વધુ ક્ધટેનરો રિટર્ન, 800 ક્ધટેનરો વિદેશી બંદરો…
View More યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટદ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન
યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…
View More દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાનભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ…
View More ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદબગસરા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ
આજે બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરવામાં આવેલ હતી ભાજપના સમઢીયાળાના ઉમેદવારનું તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એક આમ આદમી પાર્ટી તથા…
View More બગસરા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદસારા ડોકટર બનવું એ સફળતા છે પણ પ્રમાણિકતા, દયા, પરોપકારની ભાવના ધરાવતા ડોકટર બનવું એ મોટી સફળતા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં તબીબોનેં ભાવનાસભર સંબોધન તબીબોને જીવનમાં હંમેશા સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવા રાજ્યપાલ દેવવ્રતજીની સલાહ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી…
View More સારા ડોકટર બનવું એ સફળતા છે પણ પ્રમાણિકતા, દયા, પરોપકારની ભાવના ધરાવતા ડોકટર બનવું એ મોટી સફળતા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ