ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત બુઢાણાની DAV PG કોલેજ કેમ્પસમાં શનિવારે બપોરે એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. ફી ન ભરવાને કારણે કોલેજ પ્રશાસન દ્વારા પરીક્ષા…
View More ફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાનરમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે…
View More રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધીબિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રાજકીય પક્ષોનો ચાલી રહેલો ચૂંટણી પ્રચાર ગઇ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો. મતદાન હવે 11 નવેમ્બરે થશે. બીજા…
View More બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસ
મોસ્કોએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે રશિયામાંથી હવાઈ સંરક્ષણ પ્રણાલી ટેકનોલોજીની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે…
View More ભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસલીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ડોલરની લાલચ આપી લાખોની છેતરપિંડી
મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની અટકાયત ગુજરાતમાંથી વાંરવાર પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થાય છે, આ સ્કીમમાં લોકોને લોભામણી લાલચ આપીને કેટલાક લોકો છેતરપિંડી આચરે છે. ત્યારે…
View More લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ડોલરની લાલચ આપી લાખોની છેતરપિંડીકચ્છમાં કિશોરના ખિસ્સામાં મોબાઇલ ફાટયો
કચ્છના લખપતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હોવાની ઘટના બની છે. મોબાઈલ ફાટતાં કિશોરે સ્માર્ટફોનનો ઘા…
View More કચ્છમાં કિશોરના ખિસ્સામાં મોબાઇલ ફાટયોપાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેર
ઇંડા-મટન-ચિકન સહિતની નોનવેજ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો ગુજરાતના પાલિતાણામાં નોન વેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણામાં હવે માત્ર શુદ્ધ…
View More પાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેરરાજકોટમાં BMWના ચાલકે સ્કૂટરને 50 ફૂટ સુધી ઢસડયું: ઇજનેરી છાત્રનું મોત
આંટો મારવા નીકળેલો મારવાડી કોલેજનો છાત્ર સ્કુટર પર ઘરે જતો હતો ત્યારે કાલાવડ રોડ પર અકસ્માતની ઘટના બની રાજકોટ શહેરમા વધુ એક અકસ્માતની…
View More રાજકોટમાં BMWના ચાલકે સ્કૂટરને 50 ફૂટ સુધી ઢસડયું: ઇજનેરી છાત્રનું મોતજિલ્લા અને સેશન્સ જજને સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડવા આદેશ
એડી.ડીસ્ટ્રીકટ જજને બે ગનમેન, નિવાસસ્થાને પણ સુરક્ષા કવચ પુરૂ પાડવા DGPનો પરિપત્ર ગુજરાતની ભદ્ર સેશન્સ કોર્ટમાં તાજેતરમાં એક એડિશનલ પ્રિન્સિપલ જજ પર સુનાવણી દરમિયાન જૂતું…
View More જિલ્લા અને સેશન્સ જજને સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડવા આદેશગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે
ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે.19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું છે જેમાં ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, મહુવામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી,…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે