કાલાવાડ રોડ ઓવર બ્રીજ નીચે પે એન્ડ પાર્કીંગમાંથી ઇટીઓસ કારમાં બનાવેલ ચોરખાનામાંથી રૂૂ.1.34 લાખના વિદેશી દારૂૂ સાથે બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી રૂૂ.2.84 લાખનો મુદ્દામાલ કબજે…
View More કાલાવાડ રોડ ઓવર પે એન્ડ પાર્કિંગમાંથી રૂા.1.34 લાખના દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડરવિરત્ન પાર્કમાં એસ્ટેટ બ્રોકરના ઘરમાં ઘુસી 22 ફડાકા ઝીંકી કાનનો પડદો તોડી નાખ્યો
પ્લોટ વેચાણ મામલે માથાકૂટ કરતા ચાર શખ્સો સામે નોંધાતો ગુનો યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક શેરી નં.પમાં રહેતાં એસ્ટેટ બ્રોકર મનીષભાઈ પરબતભાઈ માંકડીયા (ઉ.વ.51)ના ઘરમાં…
View More રવિરત્ન પાર્કમાં એસ્ટેટ બ્રોકરના ઘરમાં ઘુસી 22 ફડાકા ઝીંકી કાનનો પડદો તોડી નાખ્યોરેસકોર્સ પાસે યુવકને વ્યાજખોરના ત્રાસથી ધબકારા વધી જતાં ઢળી પડ્યો
શહેરમાં મોરબી રોડ પર જકાત નાકા પાસે રહેતો યુવાન રેસકોર્સ પાસે મહિલા પોલીસ સ્ટેશન નજીક ચાલીને જતો હતો ત્યારે વ્યાજખોરોના ત્રાસથી ધબકારા વધી જતાં બેભાન…
View More રેસકોર્સ પાસે યુવકને વ્યાજખોરના ત્રાસથી ધબકારા વધી જતાં ઢળી પડ્યોજડેશ્ર્વર સોસાયટીમાં રિક્ષા ભાડુ માંગતા ચાલક ઉપર મુસાફરેે કર્યો પથ્થરમારો
શહેરમાં ખોખડદળ નદી પાસે આવેલ જડેશ્ર્વર વિસ્તારમાં રહેતાં આધેડ હુડકો ચોકડીથી ખોખડદળ તરફ પોતાની રીક્ષા લઈ જતાં હતાં ત્યારે હુડકો ચોકડીએથી એક મુસાફર રિક્ષામાં બેઠો…
View More જડેશ્ર્વર સોસાયટીમાં રિક્ષા ભાડુ માંગતા ચાલક ઉપર મુસાફરેે કર્યો પથ્થરમારો22 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, પતિ પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો
યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા જાગ્રુતિબેન પ્રફુલભાઇ રુપારેલ(ઉ.વ-47) એ વેરાવળમાં જલારામ કૃપામાં રહેતા પ્રફુલ પ્રભુદાસ રૂૂપારેલ વિરુદ્ધ ત્રાસ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જાગૃતિબેને…
View More 22 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, પતિ પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપાયોલીક ગેસ સિલિન્ડર રોડ ઉપર ફેંકતા વિસ્ફોટ, દંપતી અને દુકાનદાર ઘવાયા
આંબેડકરનગરમાં પાનના ધંધાર્થીની બેદરકારીના કારણે અકસ્માત, પોલીસે કલાકો રાહ જોવા છતાં દુકાનની ચાવી નહીં આપતા રિફિલિંગ કૌભાંડની શંકા હવેલીએથી દર્શન કરી ઘરે જતા રાહદારી વૃધ્ધ…
View More લીક ગેસ સિલિન્ડર રોડ ઉપર ફેંકતા વિસ્ફોટ, દંપતી અને દુકાનદાર ઘવાયા‘તેરા તુજ કો અર્પણ’ : સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 5.82 લાખ પરત અપાવ્યા
ગુમ થયેલા 15 મોબાઇલ પણ મુળ માલીકને પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ રાજયભરમા અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધકકા ખાવા ન પડે અને મુદામાલ પરત મેળવવાની કાર્યવાહી…
View More ‘તેરા તુજ કો અર્પણ’ : સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 5.82 લાખ પરત અપાવ્યાપોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરી
રાજકોટ શહેરના પોપટપરામાં કૃષ્ણનગરમાં રહેતા સલમાબેન સિકંદરભાઈ રફાઈ(ઉ.વ.29) અને તેમના પાડોશીમાં રહેતા નિતુબેન નિરુભાઇ સોલંકી અને મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ…
View More પોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરીજસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલો
શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્ર સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલો