શહેરના કોઠી કમ્પાઉન્ડ નજીકથી પ્ર.નગર પોલીસની ટીમે મહિન્દ્રા કારમાં ચોરખાનું બનાવી છુપાવવામાં આવેલો દારૂૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત ખાતેથી દારૂૂનો વેંપલો કરવા બેલડીને દબોચી…
View More જૂની કલેક્ટર કચેરી પાસેથી કારમાં 480 દારૂની બોટલ સાથે બે ઝડપાયાથોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદ
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા બે દીવસ પહેલા જુની અદાવતનો ખાર રાખી બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો . આ ઘટનામા 14 શખ્સો સામે આજે વળતી…
View More થોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદવાવડીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પીધું
શહેરમાં વાવડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વાવડીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પીધુંગુજરાતની ધરતી પરથી દેશના પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા થશે, ડીસામાં 4519 એકરમાં આકાર લઇ રહ્યું છે અત્યાધુનિક એરબેઝ
બોર્ડરથી માત્ર 130 કી.મી. દૂર એરબેઝ થતા પાકિસ્તાનના શ્ર્વાસ અધ્ધર, 1000 કરોડના ખર્ચે તૈયાર થશે ‘ડીસા એરફિલ્ડ’ દેશના સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે, કેન્દ્ર…
View More ગુજરાતની ધરતી પરથી દેશના પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા થશે, ડીસામાં 4519 એકરમાં આકાર લઇ રહ્યું છે અત્યાધુનિક એરબેઝરણને પાર કરતા ઊંટોના કાફલાની મનોહર તસ્વીરનો વીડિયો શેર કરતા હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર(X) પર કચ્છના રણની એક અત્યંત મનોહર તસવીર શેર કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે પોતાના…
View More રણને પાર કરતા ઊંટોના કાફલાની મનોહર તસ્વીરનો વીડિયો શેર કરતા હર્ષ સંઘવીઅંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ…
View More અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યોરાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબો
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર માર્ગદર્શન…
View More રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબોસમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને શિક્ષણજગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. શાળાના એક શિક્ષકે…
View More સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધામનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો
સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આજે કોર્પોરેશને લીસ્ટઆઉટ માટે કલેક્ટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી માંગી શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા…
View More મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યોકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ
ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…
View More કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ