એક યુએસ સાંસદે જાહેરાત કરી છે કે તે એક બિલ રજૂ કરશે જે H-1B વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે અને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ બંધ…
View More H1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદબિહારમાં NDAનો છપ્પરફાડ વિજય
ભાજપ 90થી વધુ બેઠકો સાથે મોટાભાઇના રોલમાં, એનડીએ 200 બેઠકોને પાર: આર.જે.ડી.નો વોટ શેર સૌથી વધુ છતાં માત્ર 23 બેઠકો જ મળી, કોંગ્રેસ માત્ર 3…
View More બિહારમાં NDAનો છપ્પરફાડ વિજયરાજકોટના રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ એક સપ્તાહમાં આપો: મુખ્યમંત્રી
ગઇકાલે યોજાયેલ વીડિયો કોન્ફરન્સ બાદ રાજકોટ મનપાએ ફરી વખત રસ્તા સરવેની કામગીરી શરૂ કરી મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે તૂટેલા રોડ રસ્તા મુદ્દે તમામ મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સાથે…
View More રાજકોટના રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ એક સપ્તાહમાં આપો: મુખ્યમંત્રીપાલનપુરમાં મધરાત્રે નાર્કોટિક્સ ટીમ ત્રાટકી, 1 કરોડની પ્રતિબંધિત દવા જપ્ત
2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઈન્જેકશન સહિત અનેક દવાઓ મળી પાલનપુરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે મોડી રાતે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો, જેમાં પ્રતિબંધિત દવાઓનો…
View More પાલનપુરમાં મધરાત્રે નાર્કોટિક્સ ટીમ ત્રાટકી, 1 કરોડની પ્રતિબંધિત દવા જપ્તગુજરાત યુનિવર્સિટી જ ઈન્ટર્નશિપની વ્યવસ્થા કરશે, કોલેજો પાસેથી વિદ્યાર્થીઓની યાદી મગાવી
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશીપ ફરજિયાત છે. લાંબા સમય…
View More ગુજરાત યુનિવર્સિટી જ ઈન્ટર્નશિપની વ્યવસ્થા કરશે, કોલેજો પાસેથી વિદ્યાર્થીઓની યાદી મગાવીમધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!
અન્ય રૂમમાં સૂતેલા સસરાની હત્યાનો પણ પ્રયાસ કરી કાન કરડી ખાધો, મધરાત્રે ખેલ્યો ખૂની ખેલ બીલીમોરામાં મધરાત્રે બનેલી ‘વશ’ ફિલ્મ જેવી ભયાનક ઘટના, પિતૃ મોક્ષાર્થે…
View More મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 243 બેઠકો માટેના વલણો NDA માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે,…
View More ‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગીઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધીભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો
એટ્રોસિટીની ફરિયાદ થયેલ આરોપીને આશરો આપવા બદલ બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણની ધરપકડ ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે…
View More ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયોલોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
ટંકારાના લજાઈ ચોકડી પાસે લેબર કોલોનીમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ…
View More લોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત