મોદી-શાહના વિશ્ર્વાસુ પ્રધાને વધુ એકવાર રાજકીય વ્યવસ્થાપનમાં પોતાની કુશળતા સાબિત કરી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની શાનદાર જીત સાથે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજકીય વ્યવસ્થાપન કુશળતા…
View More બિહાર વિજયના શિલ્પી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ પ્રમુખ તરીકે નિશ્ર્ચિતbihar election result
બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત
માત્ર 25 બેઠકો છતાં 23 ટકા વોટ સાથે આરજેડીને ભાજપ કરતાં વધુ 3 ટકા અથવા 15 લાખ વધુ મત મળ્યા બિહારમાં જાહેર થયેલા આખરી પરિણામોમાં…
View More બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મતપરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ
તરરી વિધાનસભા બેઠકના ઉમેદવાર જન સુરજ પાર્ટીના ચંદ્રશેખર સિંહનું શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ચૂંટણી પરિણામો જાહેર થયાના થોડા કલાકો પછી જ આ ઘટના…
View More પરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા
બિહારમાં ભાજપની જંગી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવ્યો. તેમણે…
View More ‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયાબિહારમાં NDAનો છપ્પરફાડ વિજય
ભાજપ 90થી વધુ બેઠકો સાથે મોટાભાઇના રોલમાં, એનડીએ 200 બેઠકોને પાર: આર.જે.ડી.નો વોટ શેર સૌથી વધુ છતાં માત્ર 23 બેઠકો જ મળી, કોંગ્રેસ માત્ર 3…
View More બિહારમાં NDAનો છપ્પરફાડ વિજયટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકાર
જે.ડી.યુ. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, ભાજપ બીજા અને આર.જે.ડી. ત્રીજા નંબરે, કોંગ્રેસ વધુ એક વખત ફેલ, પી.કે.ની જનસુરાજનો સૂર્ય ઉગ્યો જ નહીં એન.ડી.એ.ની…
View More ટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકારપુનરાવર્તન કે પરિવર્તન: બિહારમાં કાલે ચિત્ર સ્પષ્ટ થશે
આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે: એક્ઝિટ પોલમાં આરજેડી મોટો પક્ષ અને ભાજપ કરતાં જેડીયુને વધુ બેઠકોના અનુમાનની ભારે ઉત્તેજના 6 નવેમ્બર અને 11…
View More પુનરાવર્તન કે પરિવર્તન: બિહારમાં કાલે ચિત્ર સ્પષ્ટ થશે