રાત્રીના 10 વાગ્યા બાદ વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને દોડતા કર્યા ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશની અસરના કારણે છેલ્લા 3 દિવસથી આકાશમાં કાળા વાદળોના ગંજ ખડકાયા છે. જેમાં…
View More રાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશે
કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વિકાર્યુ, પાંચ મંત્રીઓએ તાબડતોબ રિપોર્ટ આપ્યો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં…
View More ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશેભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી: કાનાણી
પૂર્વ આરોગ્યમંત્રી કાનાણીનો નવા આરોગ્યમંત્રી પાનસેરીયાને પત્ર: અગાઉ પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ: તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે વિધાનસભાના સત્રમાં…
View More ભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી: કાનાણીબોટાદની ઉતાવળી નદીમાં દિલ્હીની યમુના જેવું પ્રદૂષણ
બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી ઉતાવળી નદીમાં એક અસામાન્ય અને ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં આખી નદી…
View More બોટાદની ઉતાવળી નદીમાં દિલ્હીની યમુના જેવું પ્રદૂષણઅમેરિકામાં સરકારી અને ખાનગી બન્ને નોકરી કરનાર ગુજરાતી યુવકની ધરપકડ
અમેરિકામાં ગુજરાતી મૂળના એક યુવકને એક સાથે બે પૂર્ણ-સમયની નોકરીઓ કરવી મોંઘી પડી છે. ન્યૂયોર્કમાં રહેતા 39 વર્ષીય મેહુલ ગોસ્વામી પર જોબ થેફ્ટનો ગંભીર આરોપ…
View More અમેરિકામાં સરકારી અને ખાનગી બન્ને નોકરી કરનાર ગુજરાતી યુવકની ધરપકડખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ
માં ખોડલને શીશ નમાવી પૂજન-અર્ચન કરતા પ્રભારી, પ્રમુખ અને કાર્યકરો : લોકહિતની લડતનો સંકલ્પ ગુજરાતમા આગામી સ્થાનિક ચુંટણીના પ્રચાર – પ્રસારનો ખોડલધામમા ધ્વજા ચડાવી અને…
View More ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદલગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયો
મહિલાએ એડવાન્સ ચૂકવ્યા હોવા છતાં સમયસર બ્લાઉઝ ન મળતા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી: પંચે દરજીને મહિલાએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પરત કરવા…
View More લગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયોમેડિકલ મિરેકલ, દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું
ગુજરાતના સુરત શહેરમાં એક એવો ચમત્કાર થયો છે, જેણે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
View More મેડિકલ મિરેકલ, દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યુંજમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડા
રાજકોટની જનઆક્રોશ સભામાં ભાજપની નીતિ સામે ઉઠાવેલા પ્રશ્ર્નો: નિષ્ફળ હર્ષ સંઘવીને પ્રમોશન અને સફળ નેતાને પડતા મૂકાયાના આકરા પ્રહાર સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો…
View More જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડામંત્રી મંડળમાં અવગણનાથી ભૂદેવો નારાજ : ડિસેમ્બરમાં રાજકોટમાં મહાસંમેલન
વર્તમાન મંત્રી મંડળમાં યોગ્ય સ્થાન ન મળતા નારાજગી, મંત્રી મંડળમાં ઓછામાં ઓછા બે મંત્રી મળવા જોઈએ તેવી માંગ, નોટામાં જવાની ધમકી, સંમેલનમાં રાજકીય મુદ્દાઓને કેન્દ્રમાં…
View More મંત્રી મંડળમાં અવગણનાથી ભૂદેવો નારાજ : ડિસેમ્બરમાં રાજકોટમાં મહાસંમેલન