ચીનનું અભિમાન પરાકાષ્ઠાએ છે. જિનપિંગ એના દેશનો સૌથી અપ્રિય અને દુષ્ટ નેતા છે. ચીનાઓ હજારો ભૂગર્ભ પત્રિકાઓ દ્વારા લોકશાહીની ડિમાન્ડ બુલંદ કરી રહ્યા છે. અહીં…
View More ચીન ભલે હાલના બધા યુદ્ધથી અલિપ્ત દેખાય પણ હકીકતમાં એ જિનપિંગ ખરો ખલનાયક છેworld
અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા…
View More અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલોઈરાનના દિવંગત નેતા અલી ખામેનેઈના પત્ની જીવિત
ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહના ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ઘાયલ થયા બાદ મોતના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે આઈઆરજીસીના એક…
View More ઈરાનના દિવંગત નેતા અલી ખામેનેઈના પત્ની જીવિતતમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતતેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકી
ઉર્જા પ્લાન્ટ કે બંદરોને નિશાન નહીં બનાવવા અમેરિકા-ઈઝરાયલને સ્પષ્ટ ચેતવણી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે જો યુએસ અને ઇઝરાયલી…
View More તેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકીઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથી
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને…
View More ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથીપાક.-અફઘાન વચ્ચે ફરી ભડકો, સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિ
પાકિસ્તાનની એર સ્ટ્રાઇક બાદ કલાકોમાં જ અફઘાનિસ્તાનનો લશ્કરી મથકો-શહેરો પર ડ્રોન એટેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે સંપૂર્ણ લશ્કરી સંઘર્ષ તરફ વધી રહ્યો હોય…
View More પાક.-અફઘાન વચ્ચે ફરી ભડકો, સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયો
ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ ’ધ હન્ડ્રેડ’ 2026ના ઓક્શનમાં 21 વર્ષના યુવા ખેલાડી જેમ્સ કોલ્સે ઈતિહાસ રચી દીધો છે. લંડન સ્પિરિટની ફ્રેન્ચાઈઝીએ સસેક્સના આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને…
View More ધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયોલંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડ
સતત હુમલાની ઘટનાઓથી ગુજરાતી સમાજમાં ફફડાટ યુનાઇટેડ કિંગડમના વેમ્બલી વિસ્તારમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરા સમુદાયમાં અત્યારે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા…
View More લંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડઅમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગ
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં…
View More અમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગ