ખતરનાક ગન પાઉડરથી સીમા પરના ગામડાઓમાં સર્જી વિનાશલીલા દક્ષિણ લેબનોનના સરહદી ગામોમાં ’ડોમિસાઈડ’ની વ્યૂહરચના હજારો લોકો વિસ્થાપિત અને શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં મધ્ય પૂર્વમાં યુદ્ધના…
View More લિટાની નદી સુધી સરહદ લંબાવવા ઇઝરાયેલના લેબેનોન પર ઝેરી હુમલા, અસંખ્ય મોતની આશંકાworld
ઈરાનનું સુકાન સંભાળ્યા પછી મોજતબા ખોમેની ભૂગર્ભમાં ગરકાવ
તરેહ તરેહની અટકળોનો લાંબો દૌર: બધી જ સત્તા સૈન્ય પાસે કેન્દ્રિત: મોજતબાનો એક પગ કપાઈ ગયો, ચહેરા પર ઉંડા ઘા આજકાલ મોજતબા ખોમૈની વિશે અનેક…
View More ઈરાનનું સુકાન સંભાળ્યા પછી મોજતબા ખોમેની ભૂગર્ભમાં ગરકાવમુખ મેં રામ, બગલ મેં છૂરી: ટ્રમ્પે યુધ્ધ જહાજો, 50 હજાર સૈનિકો રવાના કર્યા
ઇસ્લામાબાદમાં ચાલતા શાંતિ સંવાદની સફળતા પર પ્રશ્ર્નાર્થ: એરક્રાફટ કેરિયર યુએસએસ જ્યોર્જ બુશે એટલાન્ટિક પાર કર્યો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ શાંતિ…
View More મુખ મેં રામ, બગલ મેં છૂરી: ટ્રમ્પે યુધ્ધ જહાજો, 50 હજાર સૈનિકો રવાના કર્યાહોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીં
ઈસ્લામાબાદમાં હાલમાં ચાલી રહેલી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોમાં, ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને યુએસ ઉપપ્રમુખ જેડી વાન્સ સામસામે છે. આ અઠવાડિયાની શરૂૂઆતમાં, અરાકચીએ જણાવ્યું હતું કે…
View More હોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીંલેબેનોન-ઇઝરાયલ બન્ને દેશોને ભારતીય વિદેશ મંત્રાલયનો ઠપકો
નિર્દોષ નાગરિકોની હત્યાને કોઇ પણ રીતે અટકાવવા ભારતનો દ્રઢ આગ્રહ ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ…
View More લેબેનોન-ઇઝરાયલ બન્ને દેશોને ભારતીય વિદેશ મંત્રાલયનો ઠપકોઆખરે લેબેનોન સાથે સમાધાન કરવા ઇઝરાયેલ તૈયાર
ઇરાન-અમેરિકાના દબાણથી નેતન્યાહુ કૂણા પડ્યા : મડાગાંઠ ઉકેલાશે, ઇરાનીઓ પાસે હોર્મુઝમાં ગેેરકાયદે વસૂલી સિવાયનું કોઇ કાર્ડ નથી: ચાલુ વાટાઘાટોની ફલશ્રુતિ આજે પાક.થી જાહેર થવા સંભવ…
View More આખરે લેબેનોન સાથે સમાધાન કરવા ઇઝરાયેલ તૈયારકહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડ
પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં વડા પ્રધાન શેહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને વિદેશ પ્રધાન ઇશાક ડારને નોબેલ શાંતિ…
View More કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડટ્રમ્પનું લગ્નજીવન એપસ્ટિન મુદ્દે વિવાદના વંટોળમાં ફસાયું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર એપસ્ટિન ફાઈલ્સ અંગે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેલાનિયાએ જેફરી એપસ્ટિન સાથે કોઈ…
View More ટ્રમ્પનું લગ્નજીવન એપસ્ટિન મુદ્દે વિવાદના વંટોળમાં ફસાયુંપાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલો
નેશનલ ગાર્ડ ફેસિલિટી તોડી પડાઇ, ઇરાને ઇઝરાયલ-યુએસ ઉપર આરોપ લગાવ્યો યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્વની વાતચીતના માત્ર એક દિવસ પહેલાં જ કુવૈત…
View More પાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલોશાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ
લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન…
View More શાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ