બુધવારે મોડી રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો થયો જેમાં એક સાઉદી નિવાસીનું મોત થયું અને અન્ય આઠ ઘાયલ થયા.…
View More સાઉદી એરપોર્ટ પર હુમલામાં 3ના મોત, USના રાજદારીઓનું પલાયનworld
હોર્મુઝ ખાડીમાં વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો : 21 ભારતીયો સુરક્ષિત
મિડલ ઈસ્ટના અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાં વધુ એક તેલ ટેન્કર હુમલાનો ભોગ બન્યું છે. કુવૈતી ધ્વજ ધરાવતા ’’M/T Ag દાસ્મા’ (M/T Al…
View More હોર્મુઝ ખાડીમાં વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો : 21 ભારતીયો સુરક્ષિતઅમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું ઘર, જામનગરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો…
View More અમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણાસાઉથ આફ્રિકાના 6 ફૂટ 8 ઇંચના માર્કોનો તરખાટ, ઓસ્ટ્રેલિયા 99 રનમાં ઢેર
સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના 6 ફૂટ 8 ઈંચ ઊંચા ઓલરાઉન્ડર માર્કો યાન્સને ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી. પહેલા…
View More સાઉથ આફ્રિકાના 6 ફૂટ 8 ઇંચના માર્કોનો તરખાટ, ઓસ્ટ્રેલિયા 99 રનમાં ઢેરસાઉદીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભયાનક હુમલો: 1નું મોત, ભારતીય સહિત 8 ઘાયલ
મિડલ ઈસ્ટમાં તણાવ ચરસીમાએ પહોંચ્યો છે. સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઓઈલ ફિલ્ડ પર થયેલા હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી…
View More સાઉદીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભયાનક હુમલો: 1નું મોત, ભારતીય સહિત 8 ઘાયલરોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, 27 હજારનો દંડ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોર્ટુગલની નેશનલ ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને ₹27 હજારનો દંડ ફટકાર્યો છે.રોનાલ્ડોએ 30 સપ્ટેમ્બરે કોપનહેગનમાં…
View More રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, 27 હજારનો દંડ450 ટેસ્ટ વિકેટ ઝડપી મિશેલે રચ્યો ઇતિહાસ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સૌથી ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં 2 વિકેટ લેતા જ 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.મિશેલ સ્ટાર્ક ટેસ્ટ…
View More 450 ટેસ્ટ વિકેટ ઝડપી મિશેલે રચ્યો ઇતિહાસફ્રાંસ, ઇટાલી પછી હવે અલ્બેનિયા સળગ્યું: સુપ્રીમ કોર્ટને આગ ચાંપી, ઠેરઠેર તોડફોડ
અલ્બેનિયા હાલમાં વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. રાજધાની તિરાનામાં, અશાંતિના છઠ્ઠા દિવસે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ તથા…
View More ફ્રાંસ, ઇટાલી પછી હવે અલ્બેનિયા સળગ્યું: સુપ્રીમ કોર્ટને આગ ચાંપી, ઠેરઠેર તોડફોડઇરાને અમેરિકી યુધ્ધજહાજને નિશાન બનાવ્યું: વળતા પ્રહારમાં વોશિંગ્ટનનો નૌકામથક પર હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતના તમામ અંદાજો ખોટા સાબિત થયા છે…
View More ઇરાને અમેરિકી યુધ્ધજહાજને નિશાન બનાવ્યું: વળતા પ્રહારમાં વોશિંગ્ટનનો નૌકામથક પર હુમલોપાક. જેલમાં સબડતા માછીમારોને છોડાવો: પરિવારજનોની કાકલુદી
દરિયો રોજીરોટીનું સાધન બન્યો, પરંતુ એ જ દરિયો સરહદની અજાણતાં થતી ભૂલને કારણે અનેક માછીમાર પરિવારો માટે વર્ષોથી વિયોગ અને વેદનાનું કારણ બન્યો છે. પાકિસ્તાનની…
View More પાક. જેલમાં સબડતા માછીમારોને છોડાવો: પરિવારજનોની કાકલુદી