બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…
View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશેworld
અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…
View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા
ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…
View More ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષાક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની 1947-48ની ભારત સામેની શ્રેણી દરમિયાન પહેરેલી બેગી ગ્રીન ટેસ્ટ કેપ હરાજીમાં 2.63 કરોડ રૂૂપિયા (479,700 ડોલર)માં વેચાઈ ગઈ. આ કેપ…
View More ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…
View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠકટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર
બીટકોઇનની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલર (100000 માર્ક) ને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં…
View More ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પારન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યા
હિલ્ટન હોટેલ બહાર ઊભેલા થોમ્પસનને બાઇકસવાર બુકાનીધારીએ ઠાર માર્યો યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓ બ્રાયન થોમ્પસનની અમેરિકાના ન્યૂયોર્કમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને હિલ્ટન હોટલની…
View More ન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યાફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે?
ગોલકીપર વાલી અબ્દુલાનો ખુલાસો પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે…
View More ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે?પાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવી
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈICC, BCCI અને ઙઈઇ વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ…
View More પાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવીએડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. કાલે રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ…
View More એડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તન