આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ વખતે પાકિસ્તાનની મેજબાનીમાં થશે. ટુર્નામેંટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જે હેઠળ અત્યાર…
View More ભારત-પાકિસ્તાન સિવાય ચેમ્પિયન ટ્રોફી માટે 6 દેશોની ટીમ જાહેરworld
ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડી
અમેરિકન મેગેઝિન ‘ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ’ની યાદી પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન મેગેઝિન પટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝથ…
View More ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડીપ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો દિવ્ય શુભારંભ
વિશ્ર્વના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભ મેળાનો હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે પ્રારંભ થયો છે. વિશ્ર્વભરમાંથી સંતો-મહંતો અને કરોડો ભાવિકો શાહી સ્નાન માટે પ્રયાગરાજ…
View More પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો દિવ્ય શુભારંભતીવ્ર પવનથી અમેરિકાની આગ વધુ ભડકી, મૃત્યુઆંક 24 થયો
લોસ એન્જલસમાં અગ્નિશામકો વિનાશક જંગલી આગ સામે લડી રહ્યા છે જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 12,000 માળખાં નાશ પામ્યા છે. હજુ…
View More તીવ્ર પવનથી અમેરિકાની આગ વધુ ભડકી, મૃત્યુઆંક 24 થયોટ્રમ્પને પ્રતિકાત્મક સજા: ન્યાયતંત્ર લોકશાહી દેશોમાં પણ સત્તાધીશો સામે લાચાર છે
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીના 10 દિવસ પહેલાં જ પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને મોં બંધ રાખવા માટે નાણાં ચૂકવવાના કેસનો ચુકાદો આવવાનો હતો તેથી…
View More ટ્રમ્પને પ્રતિકાત્મક સજા: ન્યાયતંત્ર લોકશાહી દેશોમાં પણ સત્તાધીશો સામે લાચાર છેટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલ
1942માં મોરિસ ગોમ્બર્ગે ન્યૂ વર્લ્ડ ઓર્ડરના બહાર પાડેલા નકશામાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાંમારને અખંડ ભારતના હિસ્સા તરીકે દર્શાવાયા હતા ડોનાલ્ડ ટ્રમ્પ…
View More ટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલદિલ્હીથી ઇસ્લામાબાદ ન જવા ઇન્ડોનેશિયાના પ્રમુખને કહેણ
પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય મહેમાન પ્રબોવો સુબિયાંટો ભારત સાથે પાકિસ્તાનની મુલાકાત ન જોડે તે માટે રાજદ્વારી સ્તરે કવાયત ભારત સરકારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટોને પ્રજાસત્તાક…
View More દિલ્હીથી ઇસ્લામાબાદ ન જવા ઇન્ડોનેશિયાના પ્રમુખને કહેણઆગે સર્જેલી તબાહી બાદ લોસ એન્જલસની ખંડેર જેવી હાલત
લોસ એન્જલસની વિનાશક આગે ભારે તબાહી સર્જી છે. અનેક ઇમારતો માલ સામાન સાથે ભસ્મિભૂત થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હોલીવૂડની…
View More આગે સર્જેલી તબાહી બાદ લોસ એન્જલસની ખંડેર જેવી હાલતહવે લોસ એન્જલસના પડોશમાં આગ: સંચાર કેન્દ્ર પર જોખમ
લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગથી મૃત્યુઆંક વધીને 10 થયો છે, કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના તાજેતરના અપડેટ મુજબ સમગ્ર લોસ એન્જલસમાં લાગેલી જંગલમાં લાગેલી આગથી ઘરો, કાર…
View More હવે લોસ એન્જલસના પડોશમાં આગ: સંચાર કેન્દ્ર પર જોખમઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચ
નોવાક જોકોવિચે આરોપ મૂક્યો છે કે જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયામાં તેની સંસર્ગનિષેધ દરમિયાન તેને ઝેર આપવામાં આવ્યું હતું. 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને ઓસ્ટ્રેલિયન ઓપન…
View More ઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચ