કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર…
View More ઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યાworld
ઓસ્કાર ગોઝ ટુ…‘અનોરા’; 5 એવોર્ડ સાથે ઇતિહાસ રચ્યો
‘ધ બ્રુટાલિસ્ટ’ પણ છવાઇ, એડ્રિયન બોડી બેસ્ટ એક્ટર, મીકી મેડીસન બેસ્ટ એક્ટ્રેસ 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ…
View More ઓસ્કાર ગોઝ ટુ…‘અનોરા’; 5 એવોર્ડ સાથે ઇતિહાસ રચ્યોસુરક્ષાની ગેરંટી, નાટોનું સભ્યપદ મળે તો પ્રમુખપદ છોડવા તૈયાર
યુરોપ પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીના તેવર બદલાયા યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ…
View More સુરક્ષાની ગેરંટી, નાટોનું સભ્યપદ મળે તો પ્રમુખપદ છોડવા તૈયારલે બોલો, યુકેની મહિલા પોતાના ખરતા વાળનો સંગ્રહ કરે છે
30 હજાર વાળ ભેગા કર્યા, ટિકટોક પર વીડિયો બનાવી કમાણી શરૂ કરી યુકેમાં રહેતી લિવ નામની મહિલાનો એક અજીબોગરીબ શોખ છે. લિવના વાળ 22.5 ઇંચ…
View More લે બોલો, યુકેની મહિલા પોતાના ખરતા વાળનો સંગ્રહ કરે છેOscar Awards 2025: 97મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી…
View More Oscar Awards 2025: 97મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત, જાણો કોને કયો એવોર્ડ મળ્યોઅપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરી
વ્હાઇટ હાઉસમાં વિવાદ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નરમ વલણ અપનાવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે વિવાદ બંને પક્ષો માટે સારો…
View More અપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરીતમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું.ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ…
View More તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપબરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફત
કલાઇમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં દર કલાકે 33 મિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે, એથી દરિયાકાંઠે વધુ જોખમ રહેશે ક્લાઈમેટ ચેન્જને કારણે એક મોટી આફત…
View More બરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફતઅમેરિકી કોર્ટે બાઇજુના રવિન્દ્રન, કંપની ડિરેક્ટરોને દોષિત ઠેરવ્યા
બાયજુની 1.2 બિલિયન ટર્મ લોનના ધિરાણકર્તાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલવેર ડિસ્ટ્રિક્ટ માટે યુએસ બેન્કરપ્સી કોર્ટે આદેશ જારી કર્યો છે કે એડટેક ફર્મના સસ્પેન્ડેડ ડિરેક્ટર…
View More અમેરિકી કોર્ટે બાઇજુના રવિન્દ્રન, કંપની ડિરેક્ટરોને દોષિત ઠેરવ્યામંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલમાં એક મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો. ઝેલેન્સકીએ પણ ખચકાટ વિના મીડિયાની સામે તીખી પ્રતિક્રિયા આપી.…
View More મંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા