એક કલાકથી વધુ ચાલેલી બેઠકના અંતે કોઇ પત્રકાર પરિષદ નહીં ગઇકાલે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને…
View More શરીફ-મુનિરને મહાન નેતાઓ ગણાવી મુલાકાત માટે રાહ જોવડાવતા ડોનાલ્ડ ટ્રમ્પworld
ફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસર
જેનેરિક દવાઓ બાકાત; કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટી પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ડ્યૂટી લાદવાની પણ જાહેરાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસર73 વર્ષીય ભારતીય મહિલા સાથે અમેરિકાની બર્બરતા!! હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા, પરિવાર 33 વર્ષથી રહેતો હતો USમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકો પોતાના દેશમાં પરત મોકલાયા છે. પરંતુ હાલમાં એક…
View More 73 વર્ષીય ભારતીય મહિલા સાથે અમેરિકાની બર્બરતા!! હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા, પરિવાર 33 વર્ષથી રહેતો હતો USમાંડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદ્યો છે, એટલે કે દવાઓ…
View More ડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાતરશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશે
2040 સુધીમાં 20 ગીગાવોટ અણુ ઉર્જા બનાવવાની યોજના રશિયા અને ઈરાન ઈરાનમાં નાના પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવા માટે કરાર પર પહોંચ્યા છે. આ કરાર બુધવારે…
View More રશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશેદુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોની
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ભારત વિશ્વમાં ચાલતા યુદ્ધો અને સંઘર્ષોને હલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ…
View More દુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોનીઓમ શાંતિ, શાંતિ ઓમ: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધન
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ચર્ચાનો વિષય બન્યો છે. આનું કારણ એ છે કે તેમણે પોતાનું ભાષણ બહુ-ધાર્મિક શુભેચ્છા સાથે સમાપ્ત…
View More ઓમ શાંતિ, શાંતિ ઓમ: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધનતૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યા
યુએનની મહાસભામાં અમેરિકી પ્રમુખે ભારત, ચીન, રશિયા અને યુરોપની ઝાટકણી કાઢવા સાથે વૈશ્ર્વિક સંસ્થાની નિષ્ફળતાથી માંડી આબોહવા પરિવર્તન મુદ્દે આકરા વેણ કાઢ્યા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યાપોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યો
ફ્રેંચ પ્રમુખની મજાક ઉડાવતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકાના પ્રવાસે…
View More પોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યોરશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પ
ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન…
View More રશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પ