કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગા, જેઓ આયુર્વેદિક સારવાર માટે કેરળના એર્નાકુલમ જિલ્લાના કૂથટ્ટુકુલમ પહોંચ્યા હતા, તેમનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, એમ પોલીસ અને…
View More કેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધનworld
ઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત
કેમિકલ ફેકટરીમાં આગ ફેલાતા દુર્ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી…
View More ઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્ક
ટેસ્લાના શેરોમાં ઉછાળો આવતા સંપત્તિમાં રોકેટગતિએ વધારો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને…
View More 500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્કતાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થોડા કલાકો સુધી શાંતિ રહ્યા પછી, ગઇકાલે રાત્રે ફરીથી લોહિયાળ અથડામણ શરૂૂ થઈ. ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અફઘાન તાલિબાન અને પાકિસ્તાની…
View More તાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવોજાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ
ચીન વતી જાસૂસી કરતા હોવાનો આરોપ: દરોડામાં ગુપ્ત દસ્તાવેજો, પુરાવા મળ્યાનો દાવો ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્ર્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી…
View More જાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડમાત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
દિલ્હી NCR કરતાં 60 ગણી ઓછી વસ્તી ધરાવે છે ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી 5 લાખની વસ્તી ધરાવતા એક દેશે વર્લ્ડ…
View More માત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાયયુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયા
નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન…
View More યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયાપાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનGoogle ભારતમાં બનાવશે પ્રથમ AI હબ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ; સુંદર પિચાઈએ કરી જાહેરાત
ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે(૧૪ ઓક્ટોબર) એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હબની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. કંપની આ પહેલ…
View More Google ભારતમાં બનાવશે પ્રથમ AI હબ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ; સુંદર પિચાઈએ કરી જાહેરાતમેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ: એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યું
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇજિપ્ત શાંતિ સંમેલનમાં ઇટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોનીની પ્રશંસા કરી તેમને સુંદર મહીલા તરીકે વર્ણવ્યા હતા. હળવા મુડમાં તેમણે કહ્યું, અમેરિકામાં…
View More મેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ: એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યું