2024ના સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન માનવતા વિરૂધ્ધ ગુનાઓ બદલ દોષિત માનતી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ: તાજના સાક્ષી બનેલા પુર્વ પોલીસવડાને ફાંસીમાંથી મુક્તિ અહીંની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ…
View More બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના, તત્કાલીન ગૃહમંત્રીને ફાંસીની સજાworld
શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટસાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…
View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોતએશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગ કામ ન આવી પાકિસ્તાને ભારતને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાક બેટ્સમેન માઝ…
View More એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યુંશરમજનક રેકોર્ડ, ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 93 રનમાં સમેટાઇ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ફક્ત ત્રણ દિવસ પૂર્ણ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 30 રનથી હરાવ્યું છે. ભારતીય…
View More શરમજનક રેકોર્ડ, ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 93 રનમાં સમેટાઇટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાં
અમેરિકા ફર્સ્ટ ઝુંબેશ ચલાવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નિર્ણય, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય કરારો હોય, વેપાર નીતિ હોય કે સુરક્ષા નિર્ણયો, બીજાઓ પર દબાણ લાવવા…
View More ટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાંરૂા.17.8 કરોડના કોકેન સાથે તાંઝાનિયાની મહિલા ઝડપાઈ
મુંબઈડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના મુંબઈ ઝોનલ યુનિટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોકેનની દાણચોરીનો એક મોટો પ્રયાસ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. DRI…
View More રૂા.17.8 કરોડના કોકેન સાથે તાંઝાનિયાની મહિલા ઝડપાઈરોનાલ્ડો વર્લ્ડ કપની પ્રથમ મેચ ગુમાવશે?
એક-બે વર્ષમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકેલા પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બાવીસ વર્ષની કારકિર્દીમાં પહેલી વાર પોર્ટુગલની મેચમાંથી નીકળી જવાનો આદેશ અપાયો. બીજી રીતે…
View More રોનાલ્ડો વર્લ્ડ કપની પ્રથમ મેચ ગુમાવશે?H1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદ
એક યુએસ સાંસદે જાહેરાત કરી છે કે તે એક બિલ રજૂ કરશે જે H-1B વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે અને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ બંધ…
View More H1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદબીબીસીએ સંપાદિત ક્લિપ માટે માફી માગી પણ વળતરનો ઇનકાર
2021માં કેપિટોલ પર હુમલા વખતે ટ્રમ્પના ભાષણનો મામલો બીબીસીએ પેનોરમા એપિસોડમાં દર્શાવવામાં આવેલા ગેરમાર્ગે દોરતી રીતે સંપાદિત ભાષણ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માફી માંગી…
View More બીબીસીએ સંપાદિત ક્લિપ માટે માફી માગી પણ વળતરનો ઇનકાર