ભારતમાં પારિવારિક મતભેદો અને પ્રેમ સંબંધોમાં વિરોધનો સામનો કરી વિદેશ ગયેલા યુવા ગુજરાતીઓ માટે હવે લગ્નનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે શરણાર્થી દરજ્જો (અતુહીળ) મેળવવાનું એક નવું…
View More વિદેશમાં આશરો મેળવવા ગુજરાતીઓના ચિત્ર-વિચિત્ર બહાનાworld
આફ્રિકામાં ભરૂચના વેપારીનું પોલીસના સ્વાંગમાં ફિલ્મીઢબે કરાયું અપહરણ
સાઉથ આફ્રિકાના પિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ યુનિફોર્મમાં ઉભેલા શખ્સોએ ચેકિંગના બહાને…
View More આફ્રિકામાં ભરૂચના વેપારીનું પોલીસના સ્વાંગમાં ફિલ્મીઢબે કરાયું અપહરણનેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજ
ચૌધરી ગ્રુપના અબજોપતિ ચેરમેને તબાહી વર્ણવી નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ 50,000 કરોડ રૂૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના…
View More નેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજનેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપી
આપત્તિ પછી ગુમ થયેલા દેશોના રાજદ્વારી દબાણને પગલે, નેપાળ સરકારે ભોટેકોશી અચાનક પૂરગ્રસ્ત વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ ટીમોને બહાર રાખવાના તેના નિર્ણયને પાછો ખેંચી…
View More નેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપીયુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રી
યુએસ ઓપનમાં 3થી 11 સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. 46 વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા…
View More યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રીનામિબિયા સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણીની ઓપનિંગ મેચમાં જ યજમાન નામિબિયાએ…
View More નામિબિયા સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હારલોડર્સના લોન્ગ રૂમમાં લાગી સ્ટુઅર્ડ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની પેઇન્ટિંગ
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ-મેચ પહેલાં ઇંગ્લેન્ડના બે ટોપ બોલર્સના શાનદાર પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના લોન્ગ રૂૂમમાં સ્ટુઅર્ટ બ્રોડ…
View More લોડર્સના લોન્ગ રૂમમાં લાગી સ્ટુઅર્ડ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની પેઇન્ટિંગનેપાળ મરણાંક 633: હોસ્પિટલોમાં મૃતદેહ રાખવા જગ્યા નથી
113 ભારતીયો સહિત 163 વિદેશીઓને બચાવી લેવાયા: નેપાળની હોસ્પિટલોમાં માત્ર 600 શબ રાખવાની ક્ષમતા: મૃતદેહો સડવા લાગ્યા, હજુ 2500થી વધુ લાપતા, પૂરનો ખતરો ટળ્યો ગત…
View More નેપાળ મરણાંક 633: હોસ્પિટલોમાં મૃતદેહ રાખવા જગ્યા નથીવેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે…
View More વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજોનેપાળમાં અમરેલીના બે સહિત 25 ગુજરાતીઓ સંપર્કવિહોણા
નેપાળમાં આવેલા જળપ્રલયના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળના પ્રવાસે ગયેલા મુળ ગુજરાતના અને વિવિધ દેશોમાં વસતા તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોના કુલ 25 નાગરિકો સંપર્ક…
View More નેપાળમાં અમરેલીના બે સહિત 25 ગુજરાતીઓ સંપર્કવિહોણા