યુએસ આર્મીએ જણાવ્યું હતું કે તેઓએ કેરેબિયનથી હિંદ મહાસાગર તરફ જતા આ જહાજને ટ્રેક કર્યું અને અટકાવ્યું. માદુરોની ધરપકડ પછી વેનેઝુએલાથી ભાગી ગયેલું આ જહાજ…
View More વેનેઝુએલાથી નાસી છૂટેલું ટેન્કર જહાજ યુએસ આર્મીએ ઝડપી લીધુંWorld News
ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયાર
ઢાકામાં યોજાયેલી તેમના પક્ષ અવામી લિગની વર્કિંગ કમિટીમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા બાદ બાંગ્લા પૂર્વ વડાપ્રધાને કહ્યું- વતન પરત ફરવું પડશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મજબૂરીમાં…
View More ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયારવૈશ્ર્વિક વિકટ વેળાએ મોદી અને નેતન્યાહુ ગોષ્ઠી પર દુનિયાની નજર
જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી ન રહેતા હૃદયના જોડાણ બની જાય છે, ત્યારે તેનું પ્રતિબિંબ કંઈક આવું જ હોય છે જેવું આજે જેરૂૂસલેમમાં…
View More વૈશ્ર્વિક વિકટ વેળાએ મોદી અને નેતન્યાહુ ગોષ્ઠી પર દુનિયાની નજરએપસ્ટિન કલંક લાગતા નોર્વેના પૂર્વ પીએમનો આપઘાતનો પ્રયાસ
નોર્વેના પૂર્વ વડાપ્રધાન અને નોબેલ સમિતિના પૂર્વ અધ્યક્ષ થોરબોર્ન જેગલેન્ડ (Thorbj7rn Jagland) ને કથિત આપઘાતના પ્રયાસ બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ…
View More એપસ્ટિન કલંક લાગતા નોર્વેના પૂર્વ પીએમનો આપઘાતનો પ્રયાસરશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે UN મહાસભામાં ઠરાવ પસાર
107 સભ્ય દેશોનું સમર્થન: અમેરિકા ચૂપ, ભારત તટસ્થ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ (UNGA) રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષગાંઠના દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક, સંપૂર્ણ અને નિ:શર્ત…
View More રશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે UN મહાસભામાં ઠરાવ પસારભારતીય સોલાર ઉત્પાદનો પર 125 ટકા ડ્યૂટી ફટકારતું અમેરિકા
આ કાઉન્ટર વેલિંગ જકાત છે, જે અમેરિકી સોલાર કંપનીઓનો ઉદ્ધાર કરવા માટે છે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન…
View More ભારતીય સોલાર ઉત્પાદનો પર 125 ટકા ડ્યૂટી ફટકારતું અમેરિકાપાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી
ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…
View More પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદીભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ
ગયા વર્ષના ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. શીખોને કીર્તનનો…
View More ભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશહું ન હોત તો ઓપરેશન સિંદૂરમાં શાહબાઝ હણાયા હોત: ટ્રમ્પે તોપ ફોડી
ભારતના પરમાણુ હુમલામાં પાકિસ્તાનના 3.5 કરોડ લોકો પણ માર્યા ગયા હોત: નવા દાવાથી સનસનાટી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ સ્ટેટ ઓફ ધ…
View More હું ન હોત તો ઓપરેશન સિંદૂરમાં શાહબાઝ હણાયા હોત: ટ્રમ્પે તોપ ફોડીયુક્રેન યુધ્ધનો પાંચમા વર્ષમાં ‘અમંગલ’ પ્રવેશ
એક જ વ્યક્તિ પુતિન સામે એક આખો દેશ લડે છે તો અમેરિકાએ ટેકો કરવો જોઇએ: ઝેલેન્સ્કી આજે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને શરૂૂ થયાને બરાબર…
View More યુક્રેન યુધ્ધનો પાંચમા વર્ષમાં ‘અમંગલ’ પ્રવેશ