બે દાયકાની લાંબી સ્વયંશિસ્તનું પાલન કરશે ખૌમેની સરકાર અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી દે…
View More પરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવોWorld News
ઇઝરાયેલના PM સાથે વાતચીત કરવા લેબનોનનો સાફ ઇનકાર
ટ્રમ્પના દાવાને લેબનોને ફગાવ્યો, મધ્યપૂર્વમાં શાંતિની આશા ધૂંધળી મધ્ય પૂર્વના અશાંત વાતાવરણ વચ્ચે રાજકીય ગલિયારાઓમાં એક નવો વિવાદ છેડાયો છે. લેબનોનના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…
View More ઇઝરાયેલના PM સાથે વાતચીત કરવા લેબનોનનો સાફ ઇનકારફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેર
બિલિયન ડોલર આપી પણ દીધા, કંગાળ પાકિસ્તાનને હાલ પૂરતી લાઇફલાઇન મળી સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે 8 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરી છે. આ…
View More ફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેરટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોત
કેનેડામાં હાઈવે 69 પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગુજરાતી દંપતીનું મોત થયું છે. આ કપલની ટોરન્ટોમાં મેડિકલ અપોઈન્ટમેન્ટ હતી, વિનોદ પટેલ અને તેમના પત્ની…
View More ટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોતફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ
ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂૂપિયાના કરારના ઉલ્લંઘનનો…
View More ફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ100 મિલિયન વર્ષ પછી જાગેલા બ્લેક હોલનું તાંડવ
વિકરાળ જવાળામુખીની જેમ સકલ બ્રહ્માંડને ધ્રુજાવતી બ્લેક હોલની મોં-ફાટ અગનજ્વાળાઓ જોઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો અચંબિત 100 મિલિયન વર્ષની લાંબી ગાઢ ઊંઘ બાદ એક વિશાળ બ્લેક…
View More 100 મિલિયન વર્ષ પછી જાગેલા બ્લેક હોલનું તાંડવ‘ખલાસીઓના મોત, જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી..’ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું યુએનને અલ્ટીમેટમ
ઈરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ હુમલાઓનું સતત કેન્દ્રબિંદુ રહ્યું છે, જે મોટાભાગના દેશો માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બન્યું…
View More ‘ખલાસીઓના મોત, જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી..’ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું યુએનને અલ્ટીમેટમપરમાણુ રહસ્યો જાણતા 10 અમેરિકી વૈજ્ઞાનિકો ગુમ થઇ જતા હાહાકાર
વ્હાઇટ હાઉસ દ્વારા અસ્પષ્ટ અને ગોળગોળ જવાબો : કોઇ મોટા કાવતરામાં અમેરિકા ફસાઇ ગયું હોવાની શંકા યુનાઇટેડ સ્ટેટ્સમાં 10 વૈજ્ઞાનિકોના મૃત્યુ અથવા ગુમ થવાના અહેવાલો…
View More પરમાણુ રહસ્યો જાણતા 10 અમેરિકી વૈજ્ઞાનિકો ગુમ થઇ જતા હાહાકારતોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયો
ભારત તરફ શંકાની સોય: કાશ્મીરમાં અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો રાઇટ હેન્ડ હતો પાકિસ્તાનમાં ફરી એકવાર ’અજ્ઞાત બંદૂકધારી’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા…
View More તોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયોઅમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ