સેટેલાઇટ તસવીરમાં પરમાણું લશ્કરી સંકુલમાં પ્રવૃત્તિનો ખુલાસો CNN દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટીના સહયોગથી વિશ્ર્લેષણ કરાયેલી તાજી સેટેલાઇટ છબી સૂચવે છે કે ઈરાન…
View More યુધ્ધથી રાહત મળતા જ ઈરાન ફરી પરમાણુ બોમ્બ બનાવવા માંડયુંWorld News
મેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામો
હ્યુગો લેનન નામનો ઇન્ફ્લુયન્સર હોટેલની લોબી સુધી પહોંચી ગયો, ભારતીયોના કાર્યક્રમમાં પણ સૂત્રોચ્ચાર કર્યા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રધાનમંત્રી…
View More મેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામોબહામાસમાં ભયાનક વિમાન દુર્ઘટના, 10 લોકોના મોત
આઝાદીની ઉજવણી સમયે જ માતમ કેરેબિયન દેશ બહામાસમાં ગઇકાલે એક ગમખ્વાર ઘટના બની છે, જ્યાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ 10 મુસાફરોના…
View More બહામાસમાં ભયાનક વિમાન દુર્ઘટના, 10 લોકોના મોતન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ કરાર ઐતિહાસિક: મોદી
2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર બમણો થશે: ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે હાલમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ…
View More ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ કરાર ઐતિહાસિક: મોદીમારી હત્યાનો પ્રયાસ કરાશે તો 100 મિસાઇલનો મારો થશે: ઇરાનને ટ્રમ્પની આકરી ધમકી
યુધ્ધ વિરામ સંપૂર્ણપણે ખતમ થઇ ગયો છે, છતાં વાટાઘાટો માટે તૈયાર છીએ: બીજી તરફ, ઇરાનની ઇઝરાયેલને ચેતવણી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે દાવો કર્યો હતો…
View More મારી હત્યાનો પ્રયાસ કરાશે તો 100 મિસાઇલનો મારો થશે: ઇરાનને ટ્રમ્પની આકરી ધમકી‘બાવી’ વાવાઝોડાનો જાપાન-તાઈવાન પર કહેર : ફિલિપાઇન્સમાં 15નાં મોત
દક્ષિણ ફિલિપાઇન્સમાં દાયકાઓમાંના એક સૌથી શક્તિશાળી વાવાઝોડાને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે, જ્યારે પૂર્વ એશિયાના કેટલાક ભાગો આ વાવાઝોડા માટે…
View More ‘બાવી’ વાવાઝોડાનો જાપાન-તાઈવાન પર કહેર : ફિલિપાઇન્સમાં 15નાં મોતફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાં
મેરિનોએ 88મી મિનિટે વિજયી ગોલ ફટકાર્યો સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાંજેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાં
ટેનિસજગતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સ્ટેજ ’વિમ્બલ્ડન 2026’ માં એક નવો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી પુરુષ સિંગલ્સની હાઈ-વોલ્ટેજ…
View More જેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાંઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
View More ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશેફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલ
મોરક્કોની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ઉત્તર લંડનમાં ’કાચની બોટલથી વાગવા’થી એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમત દરમિયાન ચાહકો…
View More ફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલ