અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને કહ્યું કે યુક્રેનિયન ડ્રોનના ટોળાએ તેમના એક નિવાસસ્થાનને નિશાન બનાવ્યું છે. જોકે, કિવએ…
View More પુતિનના ઘર પર યુક્રેનના ડ્રોન હુમલાના દાવાથી ‘ગુસ્સે’ ભરાયેલા ટ્રમ્પે કહ્યું, આ કદાચ ખોટું પણ હોય શકેWorld News
USમાં હિમતાંડવથી 9000 ફ્લાઈટો રદ, ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ઈમર્જન્સી લાગુ
અમેરિકામાં ‘એઝરા’ હિમ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો, અનેક શહેરોમાં બે ફૂટ સુધી બરફ પડ્યો, નદી-નહેરના પાણી થીજ્યા; અનેક વિસ્તારોમાં અંધારપટ, સ્થિતિ થાળે પાડવા યુધ્ધના ધોરણે કામગીરી…
View More USમાં હિમતાંડવથી 9000 ફ્લાઈટો રદ, ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ઈમર્જન્સી લાગુ7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના અજાણ્યા ભૂતાન દેશના બોલરે મચાવ્યો તરખાટ
ટી-20 ફોર્મેટની આંતરરાષ્ટ્રીય અને બિન-આંતરરાષ્ટ્રીય મેચોમાં અગાઉ કદી નથી બન્યું એવી ઘટના તાજેતરમાં બની ગઈ જેમાં ભુતાનના લેફ્ટ-આર્મ સ્પિનર સોનમ યેશીએ એક જ મેચમાં આઠ…
View More 7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના અજાણ્યા ભૂતાન દેશના બોલરે મચાવ્યો તરખાટબાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું આંજે સવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. ખાલિદાએ સંસદીય ચૂંટણી…
View More બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકનઅમેરિકામાં બે હેલિકોપ્ટર ટકરાતાં 1 પાઈલટનું મૃત્યુ
અમેરિકાના ન્યૂજર્સીમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર ટકરાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ…
View More અમેરિકામાં બે હેલિકોપ્ટર ટકરાતાં 1 પાઈલટનું મૃત્યુસુરિનામમાં યુવાનની છરાબાજી: પાંચ બાળકો સહિત નવની હત્યા
દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામમાં એક ભયાનક ઘટના બની છે. દેશની રાજધાની પેરામારિબોમાં એક વ્યક્તિએ છરીના ઘા મારીને નવ લોકોની હત્યા કરી દીધી. મૃતકોમાં પાંચ બાળકોનો…
View More સુરિનામમાં યુવાનની છરાબાજી: પાંચ બાળકો સહિત નવની હત્યાસગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડ
ન્યૂજર્સી પોલીસે નવા વર્ષ પહેલા ’ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમના પર સગીરોને સેક્સ માટે…
View More સગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડઇન્ડોનેશિયાના વૃધ્ધાશ્રમમાં આગ: 16નાં મોત, 15 બચી ગયા
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર માનાડોમાં એક નિવૃત્તિ ગૃહમાં રવિવારે રાત્રે ભયંકર આગ લાગી, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને સ્થાનિક અધિકારીઓ અને પરિવારો…
View More ઇન્ડોનેશિયાના વૃધ્ધાશ્રમમાં આગ: 16નાં મોત, 15 બચી ગયામેક્સિકોમાં ટ્રેન અકસ્માત: 13 લોકોનાં મોત, 98ને ઇજા
દક્ષિણ મેક્સિકોમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.…
View More મેક્સિકોમાં ટ્રેન અકસ્માત: 13 લોકોનાં મોત, 98ને ઇજાબાંગ્લાદેશની ચૂંટણીમાં ઝૂકાવશે હિંદુ લઘુમતીઓની નવી પાર્ટી
આવામી લીગ તરફનું વલણ છોડવા પક્ષપ્રમુખની ભારતને અપીલ લઘુમતી ખાસ કરીને હિન્દુઓ પર વધતા અત્યાચારો વચ્ચે, 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા…
View More બાંગ્લાદેશની ચૂંટણીમાં ઝૂકાવશે હિંદુ લઘુમતીઓની નવી પાર્ટી