અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ: સેનેટમાં બિલ અટકી પડયું

સેનેટમાં ફન્ડિંગ બિલ અટકી જતાં અમેરિકા ફરી એકવાર શટડાઉન શરૂૂ થઈ ગયું છે. પરંતુ આ શટડાઉનનાં કારણે પ્રમુખ ટ્રમ્પ ટેન્શનમાં આવી ગયા છે. જોકે આ…

View More અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ: સેનેટમાં બિલ અટકી પડયું

સિલિકોન વેલીની ટેક જાયન્ટ કંપનીઓ ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિથી ત્રાસી ગઈ

લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હોફમેને સિલિકોન વેલીના ટેક લીડર્સને ટ્રમ્પ પ્રશાસનની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનિયાપોલિસમાં થયેલી નાગરિકોની હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હોફમેને…

View More સિલિકોન વેલીની ટેક જાયન્ટ કંપનીઓ ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિથી ત્રાસી ગઈ

એપસ્ટિનની વધુ 30 લાખ ફાઇલો પ્રગટ થતા મચી સનસનાટી

એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ગેટ્સની અંગત, ભ્રષ્ટ અને ગુપ્ત જિંદગી પર નવી ટોર્ચ લાઇટ અમેરિકન ન્યાય વિભાગે જાહેર કરી 30 લાખ ફાઇલો જેમાં છે…

View More એપસ્ટિનની વધુ 30 લાખ ફાઇલો પ્રગટ થતા મચી સનસનાટી

કોંગોની કોલ્ટન ખાણમાં વિનાશક ભૂસ્ખલન, બાળકો-મહિલાઓ સહિત 200થી વધુ મોત

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના પૂર્વી પ્રાંતમાં બુધવારે રૂૂબાયા કોલ્ટન ખાણમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. બળવાખોરો દ્વારા નિયુક્ત…

View More કોંગોની કોલ્ટન ખાણમાં વિનાશક ભૂસ્ખલન, બાળકો-મહિલાઓ સહિત 200થી વધુ મોત

જેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% સુધીના ટેરિફ સામે ભારતીય જનતાનો મિજાજ ગરમ જોવા મળી રહ્યો છે. એક સર્વે અનુસાર,…

View More જેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂર

કેનેડાના બે કટકા કરવા ટ્રમ્પની તૈયારી, આલ્બર્ટા પ્રાંતના નેતાઓ સાથે મીટિંગ

ઓઇલથી સમૃધ્ધ પ્રાંત પર અમેરિકાનો ડોળો, ટ્રુડો સરકારની ચિંતા વધી ભારતને ખાલિસ્તાની મુદ્દે સલાહ આપનાર કેનેડા અત્યારે પોતે જ ગંભીર આંતરિક સંકટમાં ફસાયું છે. કેનેડાનો…

View More કેનેડાના બે કટકા કરવા ટ્રમ્પની તૈયારી, આલ્બર્ટા પ્રાંતના નેતાઓ સાથે મીટિંગ

કાતિલ ઠંડીને કારણે મેં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવ્યું: ટ્રમ્પ

એક સપ્તાહ માટે યુદ્ધ વિરામની અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કરી જાહેરાત: આગળના તબક્કાની વાટાઘાટો રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને…

View More કાતિલ ઠંડીને કારણે મેં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવ્યું: ટ્રમ્પ

જંક ફૂડ ખાવું, રાત ઉજાગરા છતાય માજી 101 વર્ષે પણ છે અડીખમ

સારી ઊંઘ, ગ્રીન ટી, ધીમે-ધીમે જમવું જરૂરી ચીનમાં 101 વર્ષનાં ઝિયાન્ગ યુકિન નામનાં માજી એ દરેક ખરાબ આદત ધરાવે છે જેને આપણે ખોટી અથવા તો…

View More જંક ફૂડ ખાવું, રાત ઉજાગરા છતાય માજી 101 વર્ષે પણ છે અડીખમ

‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી

સાત ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની હાજરીને લઈને હજુ અટકળો ચાલી રહી છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે…

View More ‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી

જોબ માર્કેટમાં સુધારાને કારણે યુએસ ફેડરલે વ્યાજદર જાળવ્યા

જેરોમ પોવેલના નેતૃત્વમાં યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે તેની બે દિવસીય બેઠકના પરિણામો જાહેર કર્યા. સેન્ટ્રલ બેંકે વ્યાજ દર સ્થિર રાખ્યા. “તેના ઉદ્દેશ્યોના સમર્થનમાં, સમિતિએ ફેડરલ…

View More જોબ માર્કેટમાં સુધારાને કારણે યુએસ ફેડરલે વ્યાજદર જાળવ્યા