ભારતમાં આયાત થનારા તમામ અમેરિકન ઉત્પાદનો પર ભારત શૂન્ય ટેરિફ લગાડશે : ટેરિફ રાહતને કારણે હમણાં જ રજૂ થયેલા બજેટની ચમક વધી જશે : બે…
View More ટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંતWorld News
મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદી
તેઓ મારા અંતરંગ મિત્ર છે, તેમની સાથે વાત કરવી એ સન્માનની વાત છે: ટ્રમ્પ પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કર્યું, “આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ…
View More મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદીઅમેરિકા-ઈરાન યુધ્ધ ટળ્યું, શુક્રવારે ઈસ્તંબુલમાં બેઠક
ઈરાન અને અમેરિકા તુર્કીમાં પરમાણુ વાટાઘાટો ફરી શરૂૂ કરવા માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ગઇકાલે ઈરાની અને અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો. સાઉદી…
View More અમેરિકા-ઈરાન યુધ્ધ ટળ્યું, શુક્રવારે ઈસ્તંબુલમાં બેઠકઅમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મથી 12નાં મોત, 20 કરોડ લોકોને અસર
હવામાનના કારણે એક માસમાં 150થી વધુ મોત અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતાં ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા…
View More અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મથી 12નાં મોત, 20 કરોડ લોકોને અસરપાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશે
પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે,…
View More પાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશેગ્રેમી એવોર્ડમાં સેલિબ્રિટિઝનો રેડ કાર્પેટ પર જલવો!! 27 વર્ષીય સિંગરનો ટોપલેસ લુક, વિચિત્ર ડ્રેસ જોઈ ચાહકો ચોંક્યા
આ વખતે 68મો ગ્રેમી એવોર્ડ્સ 2026 લોસ એન્જલસમાં યોજાયો હતો. સંગીતના સૌથી પ્રખ્યાત સ્ટાર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્ડ્રિક લામરે બેસ્ટ રેપ…
View More ગ્રેમી એવોર્ડમાં સેલિબ્રિટિઝનો રેડ કાર્પેટ પર જલવો!! 27 વર્ષીય સિંગરનો ટોપલેસ લુક, વિચિત્ર ડ્રેસ જોઈ ચાહકો ચોંક્યાT20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB
ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ…
View More T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCBક્લિન્ટન અને જેફરીએ યુવક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
ઘટના સમયે લકઝરી યાટ પર જયોર્જ બુશ અને ટ્રમ્પ પણ હાજર હોવાનો એપસ્ટીન ફાઈલનો ધડાકો વોશિંગ્ટનથી અમેરિકાના રાજકારણમાં ભૂકંપ સર્જે તેવા સમાચાર આવ્યા છે. કુખ્યાત…
View More ક્લિન્ટન અને જેફરીએ યુવક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુઅમેરિકામાં ફ્રોડના કેસમાં અદાણી પરિવાર નોટિસ સ્વીકારવા તૈયાર
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. અદાણી…
View More અમેરિકામાં ફ્રોડના કેસમાં અદાણી પરિવાર નોટિસ સ્વીકારવા તૈયારટ્રમ્પની દરખાસ્તથી ભારત હવે વેનેઝુએલાથી ઓઈલ આયાત કરશે
યુએસએ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં ભારતને વેનેઝુએલાથી ક્રૂડ તેલ ખરીદવાની મંજૂરી આપી શકે છે. રશિયાથી ભારતની તેલ આયાતમાં તીવ્ર ઘટાડા વચ્ચે આ…
View More ટ્રમ્પની દરખાસ્તથી ભારત હવે વેનેઝુએલાથી ઓઈલ આયાત કરશે