ગુજરાતમાં હવે શિયાળાની મોસમ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. કેટલાક સ્થળોએ આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજુ…
View More શીત લહેરથી ગુજરાત ઠૂંઠવાયું, આબુમાં બરફની ચાદર છવાઈwinter
રીંગણા, ફલાવર, કોબીજ સસ્તા, વટાણા, સરગવો, લીંબુના ભાવ આસમાને
યાર્ડમાં રૂા.8થી રૂા.180ના કિલોએ વેચાતા શાકભાજી, ટમેટાં, કાકડી, બીટ, પરવરનો રૂા.40થી 35 ભાવ બોલાયો: શિયાળો જામતા શાકભાજીની આવક વધી શિયાળાએ રફતાર પકડી છે અને જામતો…
View More રીંગણા, ફલાવર, કોબીજ સસ્તા, વટાણા, સરગવો, લીંબુના ભાવ આસમાનેબર્ફીલા પવનના કારણે તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો
નર્મદામાં 24 કલાકમાં 7 ડિગ્રી તાપમાન ઘટી 5.1 ડિગ્રીએ પહોંચ્યું, કાતિલ ઠંડીનો અનુભવ કરતા લોકો, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલથી શરૂ થયેલો કાતિલ…
View More બર્ફીલા પવનના કારણે તાપમાનનો પારો સડસડાટ ગગડ્યોઅંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યું
અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે, રાપર-લુણાવાડા-નર્મદા-ખંભાત-હિંમતનગરમાં 7 ડિગ્રી સુધી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે શિયાળો જામ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોનાં કારણે તાપમાનનો પારો…
View More અંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યુંભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું
સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,ડાંગ-સાપુતારા સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ…
View More ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠુંશિયાળો જામે તે પહેલાં કાલથી માવઠું મંડરાશે
સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઇમાં કમોસમી વરસાદની આગાહી તમિલનાડુ અને પાંડીચેરીમાં ફેંગલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે…
View More શિયાળો જામે તે પહેલાં કાલથી માવઠું મંડરાશેશિયાળો જામ્યો: નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે, શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું, આખો મહિનો સામાન્ય કરતા 2 ડીગ્રી જેટલું નીચે તાપમાન રહેશે…
View More શિયાળો જામ્યો: નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેરશિયાળાની સવારે નગરજનો તળાવ કિનારે સ્વસ્થ રહેવા ઊમટ્યા
જામનગર શહેરમાં શિયાળાની ઋતુએ પગ પેસાર કરતાં જ નગરજનો સ્વસ્થ રહેવા માટે લખોટા તળાવના કિનારે પહોંચી રહ્યા છે. સવારના સમયે લખોટા તળાવ કિનારે મોર્નિંગ વોક,…
View More શિયાળાની સવારે નગરજનો તળાવ કિનારે સ્વસ્થ રહેવા ઊમટ્યાબ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો
બ્રિટનમાં ફરી એકવાર હવામાનની સ્થિતિ બગડવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જાહેર કર્યું…
View More બ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયોગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 20 ડિગ્રી નીચે
ગાંધીનગરમાં 15.8 તાપમાન, વહેલી સવાર અને સાંજ પછી ઠંડીનો ચમકારો ગુજરાતમાં હવે શિયાળો શરુ થયો હોય એમ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 20 ડિગ્રી નીચે