ગુજરાત1 month ago
વિસાવદરના જાંબુડામાં દારૂના નશામાં યુવાન અગાશી પરથી પટકાતાં મોત
વિસાવદરના જાંબુડા ગામે ખેત મજુરી અર્થે આવેલો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના દારૂૂના નશામાં અગાસી ઉપરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા...