ક્રાઇમ2 months ago
વીંછિયાના સનાળા ગામે ખરાબાના પ્લોટમાં ચાલતા વિવાદમાં દંપતી ઉપર હુમલો
કૌટુંબિક ભત્રીજા સહિત સાત સામે ગુનો નોંધાયો જસદણ તાલુકાના વિછિયાના ભડલી ગામે ખરાબાના પ્લોટમાં ચાલતા વિવાદ બાબતે દંપતિ ઉપર કૌટુંબીક ભત્રીજા સહિતના સાત શખ્સોએ હુમલોક રતા...