મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને સંમેલનમાં ન જવા પ્રલોભનો આપતા હોવાથી ખળભળાટ રાજકોટ જિલ્લાનાં વિંછીયામાં કોળી સમાજનાં સંમેલન પહેલા ભાજપનાં નેતા સોનલ વસાણીની એક ઓડિયો ક્લિપ…
View More વીંછિયામાં કોળી સંમેલન પહેલાં ભાજપ નેતાનો ઓડિયો વાઇરલvinchhiya news
વીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં PGVCLના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધા
વિંછીયા પોલીસ મથકના પીઆઈની હાજરીમાં પીજીવીસીએલનાં નાયબ ઈજનેરને રૂૂપાવટી નામચીન શખ્સે ગાળો આપી તમાચા ઝીંકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિછીયાના પીઆઈ…
View More વીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં PGVCLના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધાસરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાય
વીંછિયામાં કોળી સમાજના સંમેલન પૂર્વે કુંવરજી બાવળિયા અને કોળી અગ્રણીનો ઓડિયો વાઇરલ રાજકોટના વીંછીયામાં 9 માર્ચ, 2025ના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળનાર છે. સમસ્ત કોળી…
View More સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાયવીંછિયાના હડમતિયા ગામની વાડીમાંથી રૂા. 6.26 લાખના દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
વાડી માલિક અને સપ્લાયરની શોધખોળ, ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે દરોડો રાજકોટના વીછિયા તાલુકાના હડમતિયા અને મોટી લાખાવડ ગામ નજીક આવેલ એક વાડીમાં એલસીબીએ બાતમીના આધારે…
View More વીંછિયાના હડમતિયા ગામની વાડીમાંથી રૂા. 6.26 લાખના દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોવીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકી
વીછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.65) વાડીના મકાને સૂતા હતા ત્યારે ચોટીલાના આણંદપરના દેવપરાના વિશાળ સામતભાઈ મેણીયા સહીતના અજાણ્યા છ શખ્સોએ…
View More વીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકીવીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારી
વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલ મહિલાની ભૂવાએ છેડતી કર્યા બાદ આ મામલે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટ બાદ વાત મારામારી સુધી પહોંચી…
View More વીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારીવીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ
પથ્થરમારામાં સંડોવાયેલ ન હોય તેવા લોકોની પણ ધરપકડ સામે મૃતકના પરિવારની નારાજગી રાજકોટ વિંછીયામાં પથ્થરમારાના મામલે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. જેમાં પોલીસ…
View More વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિવીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; પરિવારમાં શોક વિછિંયાના થોરીયાળી ગામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી વિછિંયામા કોળી યુવકની હત્યા કરવામા આવી…
View More વીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોતવીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી
હત્યાના આરોપીનું સરઘસ ન કાઢતા ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું: પથ્થરમારામાં પાંચ પોલીસ ઘાયલ, ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના 12 સેલ છોડાયા જિલ્લા પોલીસવડા સહિતના…
View More વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલીવીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકાર
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાનની ચાર શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાના બનાવના બીજા દિવસે મૃતકના પરિવારે…
View More વીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકાર