વિછીયાનાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક વૃધ્ધ વોકીંગ કરી પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા. ત્યારે…
View More વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોતvinchhiya news
વીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાત
વિંછીયા નજીક બોટાદ રોડ પર અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતક યુવકના મૃતદેહને…
View More વીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાતવિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં…
View More વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધીવીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલો
વિછીયામા પ્રેમ પ્રકરણ બાબતે બે કોળી પરીવાર વચ્ચે થયેલ માથાકુટ બાદ શસસ્ત્ર બઘડાટી બોલી જતા 3 ને ઇજા થઇ હતી. યુવતીને લઇને ભાગેલા યુવકનાં ઘર…
View More વીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલોવીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જ્યાં વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે…
View More વીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોતવીંછિયાના નાના માત્રામાં આર્મીમેન ઉપર પાંચ શખ્સોનો ધારિયાથી હુમલો
વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામે રહેતો અને આર્મીમા ફરજ બજાવતો યુવાન પોતાનાં ગામમા હતો ત્યારે જાહેરમા ગાળો બોલતા શખસોને ટપારતા પાંચ શખસોએ ઉશ્કેરાઇ જઇ આર્મી…
View More વીંછિયાના નાના માત્રામાં આર્મીમેન ઉપર પાંચ શખ્સોનો ધારિયાથી હુમલોવીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપ
વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ…
View More વીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપવિંછિયામાં પવનચક્કીના તાર નાખવા માટે ખેડૂતો ઉપર હુમલો, રોષની લાગણી
વિછિયા તાલુકાના કાંસકોલિયા ગામના સીમમાં વાડીમાં પવનચક્કી નાખવા સામે સ્થાનિક ખેડુતોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું છે કે, વિંછીયા તાલુકાના કાસકોલીયા ગામની…
View More વિંછિયામાં પવનચક્કીના તાર નાખવા માટે ખેડૂતો ઉપર હુમલો, રોષની લાગણીવીંછિયામાં મહિલાના લખાણવાળા ફોટા ફેસબુકમાં અપલોડ કરનાર શખ્સને ત્રણ વર્ષની જેલ
વિછીયાની પરિણીત મહિલાના અભદ્ર લખાણવાળા ફોટાને ફેસબુકમાં અપલોડ કરનારને વિછીયા કોર્ટે વેરાવળ – ભડલી ગામનાં આરોપીને ત્રણ વર્ષની સજા સાથે દશ હજાર નો દંડ…
View More વીંછિયામાં મહિલાના લખાણવાળા ફોટા ફેસબુકમાં અપલોડ કરનાર શખ્સને ત્રણ વર્ષની જેલવીંછિયાના વનાળામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુ
લોધીકાના મેટોડામાં પતિએ પત્નીને માર મારતા સારવારમાં ખસેડાઇ વિછીયા તાલુકાના વનાળા ગામે ખેત મજૂરી અર્થે આવેલા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More વીંછિયાના વનાળામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુ