મનોજ કુમારની પ્રાર્થના સભા દરમ્યાનનો વીડિયો વાયરલ દિગ્ગજ એક્ટર મનોજ કુમારની પ્રાર્થના સભામાં આવી હતી. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. આમિર ખાન,…
View More જયા બચ્ચને હાથ ઝાટકીને મહિલા ફેન્સને ખખડાવીvideo viral
બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધું
ભૂતપૂર્વ કબડ્ડી પ્લેયર દીપક હૂડા અને સ્વીટીનું લગ્નજીવન ડામાડોળ વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી દીપક હુડા વચ્ચે ચાલી…
View More બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધુંગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશ
તરુણ પાસે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાના વીડિયોથી ખળભળાટ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ-સંત સમાજને શર્મસાર કરે એવા વીડિયો…
View More ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશચાલુ કારમાંથી દારૂની બોટલ સાથે ડિંગલ
શહેરમાં ધુમ બાઈક અને બેફિકરાઈથી વાહનથી ચલાવી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકતા નબીરાઓના વીડિયો અવાર નવાર સામે આવે છે. ત્યારે ચાલુ કારમાંથી દારૂની…
View More ચાલુ કારમાંથી દારૂની બોટલ સાથે ડિંગલઅકબરના નામે પેશાબ, બાબર પર પીંછડો
કેટલાક ગરીબ મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને કચરો ઉપાડનાર અને કોંગ્રેસના નેતા ક્ધહૈયા કુમારને થપ્પડ મારનાર દક્ષ ચૌધરી તેની હરકતોથી આજ આવી રહ્યા નથી. છત્રપતિ શિવાજી…
View More અકબરના નામે પેશાબ, બાબર પર પીંછડોયા અલ્લાહ માફ કરના : ચોરે ચોરી કરતા પહેલા માફી માંગી !
રાજકોટ શહેરનાં પટેલવાડી સામે આવેલા વોરા સમાજનાં કબ્રસ્તાનમા એક વિચીત્ર ઘટના ઘટી હતી જે વીડીયો સોશ્યલ મીડિયામા ખુબ વાઇરલ થઇ રહયો છે. આ વીડીયોમા ચોર…
View More યા અલ્લાહ માફ કરના : ચોરે ચોરી કરતા પહેલા માફી માંગી !પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને બાઇક પાછળ અર્ધનગ્ન હાલતમાં ઢસડી
દાહોદ જિલ્લામાં તાલિબાની સજાનો વીડિયો વાઇરલ થતા ખળભળાટ, 15 લોકોની ધરપકડ, ઘટનાના ધેરા રાજકીય પડઘા શાંત મનાતા ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવતી ઘટના દાહોદ જિલ્લાના…
View More પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને બાઇક પાછળ અર્ધનગ્ન હાલતમાં ઢસડીVIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાંથી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા માલ ઈચ્છે. મહિલા…
View More VIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવીશાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો: બદનામીના ડરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટના કાંગશીયાળી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી…
View More શાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ‘મર્ડર કરવું હોય તો કરી નાખો’ બે મહિલાઓ બાખડી
સોશિયલ મીડિયામાં બે વીડિયો વાઇરલ : એક વીડિયોમાં જૂથ વચ્ચે સરાજાહેર ધોકા-પાઇપ ઉલળ્યા રાજકોટ શહેરમા દિન પ્રતિદિન જાહેરમા મારામારી કરવી તેમજ સામાન્ય માથાકુટમા હથીયાર કાઢી…
View More ‘મર્ડર કરવું હોય તો કરી નાખો’ બે મહિલાઓ બાખડી